જોર્જિયા એંડ્રિયાનીનું ફિગર જોઈને તમારા શ્વાસ પણ અટકી જશે, કેમેરા સામે આવી ત્યારે ચાહકોના ધબકારા વધી ગયા
અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડ જોર્જિયા એંડ્રિયાનીએ ફરી એકવાર પોતાના બોલ્ડ બોડીથી ફેન્સના દિલની ધડકન વધારી દીધી છે. જોર્જિયા એંડ્રિયાનીએ પોતાના સેક્સી લુકથી સોશિયલ મીડિયા પર કહેર મચાવ્યો છે. દરેક જગ્યાએ હોટ સ્ટાઈલની ચર્ચા થઈ રહી છે.જોર્જિયા એંડ્રિયાની મોડલિંગ અને એક્ટિંગની દુનિયામાં જાણીતું નામ છે. તેણે પોતાના કામના આધારે એક ખાસ ઓળખ બનાવી છે. આ સાથે જોર્જિયા એંડ્રિયાનીને ફિટનેસ ફ્રીક તરીકે પણ ઓળખવામાં આવે છે.
હોટ જીમ લુકમાં સ્પોટ થઇ જોર્જિયા
તે જીમમાં સખત મહેનત કરે છે અને તેણે પોતાની જાતને ઘણી ફીટ રાખી છે. જિમની બહારથી અવાર નવાર જોર્જિયા એંડ્રિયાનીની તસવીરો સામે આવતી રહે છે. ત્યારે હાલમાં જ ફરી એકવાર જીમની બહાર તેની હોટ સ્ટાઇલ જોવા મળી. આ દરમિયાનનો તેનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બ્રાલેટ ટોપ અને બ્લેક ટાઇટ્સમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તે વરસાદમાં પણ પેપરાજીને પોઝ આપી રહી છે. જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર જોર્જિયા એંડ્રિયાનીની તસવીરો લગભગ દરરોજ સામે આવતી રહે છે.
પ્રોફેશનલ લાઇફ સાથે પર્સનલ લાઇફને લઇને પણ રહે છે ચર્ચામાં
આ સાથે જોર્જિયા પોતાની ગ્લેમરસ તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. જોર્જિયાના કામની વાત કરીએ તો તેણે ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. તેના અંગત જીવન વિશે વાત કરીએ તો તે અરબાઝ ખાનને ડેટ કરી રહી છે. જો કે, જોર્જિયા એન્ડ્રિયાનીએ કહ્યું કે તેઓ માત્ર મિત્રો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ જોર્જિયા બાર્બી પ્રીમિયર નાઇટમાં જોવા મીળી હતી. આ દરમિયાન પણ પોતાનો ચાર્મ ફેલાવ્યો હતો.
બોલિવુડમાં ડેબ્યુની કરી રહી છે તૈયારી
તેનો આઉટફિટ બાર્બી થીમ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતો હતો. તેણે પિંક મીની સ્કર્ટ સાથે પ્લંગિંગ નેકલાઇન ટોપ પહેર્યું હતું અને મેકઅપ તેમજ એસેસરીઝ સાથે લુક કંપલીટ કર્યો હતો. જણાવી દઇએ કે, અભિનેત્રી આ દિવસોમાં ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કરી રહી છે. જોર્જિયા ટૂંક સમયમાં જ શ્રેયસ તલપડે સાથે ‘વેલકમ ટુ બજરંગપુર’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.
View this post on Instagram