ટૂંકો ટચ ડ્રેસ પહેરીને નીકળી અરબાઝ ખાનની પ્રેમિકા, આ સિક્રેટ જગ્યાએ દેખાઈ ગયું ટેટ્ટુ, ઉફ્ફફ્ફ્ફ

આ ખાનની ગર્લફ્રેન્ડનું એવી જગ્યાએ ટેટ્ટુ દેખાઈ ગયું કે જોઈને કહેશો તોબા તોબા…શરમ છે કે નહિ

બોલીવુડના સિતારા કોઈપણ પાર્ટીમાં જતા હોય ત્યારે રોનક છવાઈ જતી હોય છે. દરેક પાર્ટીમાં સ્ટાર્સ સૌથી શ્રેષ્ઠ દેખાવવાના ચક્કરમાં એવા એવા કપડાં પહેરી લે છે જેમાં તે કંફર્ટેબલ પણ નથી હોતા. ઘણી અભિનેત્રીઓને તમે આ રીતે પાર્ટીઓમાં જોઈ હશે. આ કારણે ઘણીવાર તેમને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડે છે અને ઘણીવાર તે ઉપ્સ મોમેન્ટનો શિકાર પણ બની જતી જોવા મળતી હોય છે.

ત્યારે હાલ અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની સાથે પણ આવું જ કંઈક થયેલું જોવા મળ્યું હતું. જોર્જિયા હાલ તેની સુંદરતા અને બોલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ઇન્ટરનેટ પર ક્યારેક તેનો જિમ લુક તો ક્યારેક તેના વેકેશનની તસવીરો ખુબ જ વાયરલ પણ થતી હોય છે, ત્યારે હાલ ફરી એકવાર તે ચર્ચામાં આવી છે અને આ વખતે તેણે એવા કપડાં પહેરી લીધા કે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો.

ખુબ જ ટૂંકો ટચ અને એકદમ ટાઈટ ડ્રેસ પહેરીને ઘરેથી બહાર નીકળેલી જોર્જિયાને લોકોની વચ્ચે જ તેનો ડ્રેસ દગો આપી ગયો હતો. જેનો વીડિયો ત્યાં હાજર પેપરાજીના કેમેરામાં કેદ થઇ ગયો હતો અને સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગયો. જેના બાદ આ વીડિયો પર કોમેન્ટની પણ વણઝાર આવી ગઈ અને ઘણા લોકો કોમેન્ટની અંદર તેને સંભળાવવા લાગ્યા. ઘણા લોકોએ એમ પણ કહ્યું કે “પોતાને જ કંફર્ટેબલ ના લાગતા હોય એવા કપડાં શું કામ પહેરતા હશે.”

કેમેરામાં કેદ થયેલી આ ખુબસુરત હસીના ખુબ જ ટાઈટ અને ટૂંકા  ડ્રેસમાં નજર આવી હતી. તેને જોઈને દરેકની નજર તેના પર અટકી જાય તેમ હતી. જેના બાદ તે કેમેરા સામે પોઝ આપવા માટે આવી રહી હતી, પરંતુ આ દરમિયાન જ તેનો ટાઈટ અને ટૂંકો ડ્રેસ તેને દગો આપી ગયો. તેની પાછળ એક છોકરી તેનો ડ્રેસ પાછળથી સરખો કરતી નજર આવી હતી. પરંતુ આ દરમિયાન જોર્જિયાએ પોતાના સ્મિતથી પોતે અનકંફર્ટેબલ છે તે છુપાવી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel