મલાઈકા અરોરાને નિકાહ આપ્યા પછી અરબાઝ ખાનનું આ યંગ હિરોઈન સાથે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે, ફિગર બેહદ હોટ છે આનું

અરબાઝ ખાનની નવી ગર્લફ્રેન્ડની બ્લુ બ્રા માં તસવીરો બહાર આવી, મલાઈકા અરોરાને નિકાહ આપ્યા પછી આની જોડે લફડું ચાલી રહ્યું છે

વર્કઆઉટ બોલિવૂડ સેલેબ્સની દિનચર્યાનો એક ભાગ છે. અભિનેત્રીઓ હોય કે પછી અભિનેતાઓ પોતાની ફિટનેસ જાળવવા માટે તેઓ જીમમાં ઘણો પરસેવો વહાવતા હોય છે. ઘણી અભિનેત્રીઓ એવી છે જેમને લગભગ દરરોજ પેપરાજી દ્વારા જીમ કે યોગા ક્લાસમાં જતા કે આવતા સ્પોટ કરવામાં આવે છે. બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. તે તેની ફિટનેસ માટે પણ ખૂબ પ્રખ્યાત છે. અરબાઝ ખાન આ દિવસોમાં ઇટાલિયન અભિનેત્રી અને મોડલ જોર્જિયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપમાં છે.

જોર્જિયા એન્ડ્રિયાની તેની સુંદરતા અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ઘણી ફેમસ છે. જોર્જિયા એન્ડ્રિયાની તાજેતરમાં જ વર્કઆઉટ બાદ સ્પોટ થઇ હતી. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની વર્કઆઉટ માટે બહાર જતી વખતે ઘણી જ શાનદાર અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન, આ હસીનાને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. જોર્જિયા એન્ડ્રિયાની ઘણા બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. જે તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે જોર્જિયા સ્પોર્ટ્સ ડીપનેક બ્રા અને ટ્રેકમાં જોવા મળી હતી. તેણે સફેદ સ્નીકર્સ અને સનગ્લાસ સાથે તેનો વર્કઆઉટ લુક પૂર્ણ કર્યો હતો.

જોર્જિયા અને અરબાઝ ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર તેઓ સાથે પાર્ટીમાં જોવા મળે છે. તે બંનેને એકસાથે ઘણીવાર સ્પોટ પણ કરવામાં આવે છે. ખબર અનુસાર જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે વીતાવ્યો હતો.ખબરોની માનીએ તો અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા જલ્દી જ ફિલ્મોમાં જ જોવા મળવાની છે. તે ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”થી હિંદી સિનેમા જગતમાં પગ મૂકશે.

એવામાં ગત દિવસોમાં જોર્જિયા મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી.જોર્જિયા પોતાના ફ્લેટની બહાર નીકળી રહી હતી કે મીડિયાના કેમેરામાં કેપ્ચર થઇ ગઈ હતી. આ સમયે જોર્જિયા એકદમ સ્પોર્ટીવેરમાં જોવા મળી હતી, જેને જોઈને લાગી રહ્યું હતું કે તે કદાચ વર્કઆઉટ કરવા માટે નીકળી છે.

જોર્જિયાએ આ સમયે બ્લુ સ્પોર્ટ્સ બ્રાલેટ અને બ્લુ લુઝ ટ્રાઉઝર પહેર્યું હતું. જોર્જિયાએ જેકેટ પણ પોતાના કમર પર બાંધેલું રાખ્યું હતું. જોર્જિયાએ આ આઉટફિટ સાથે વ્હાઇટ શૂઝ પહેર્યા હતા અને લાઇટ મેકઅપની સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. જોર્જિયાએ સનગ્લાસ પણ પહેર્યા હતા અને હાથમાં પાણીની બોટલ પણ હતી. જોર્જિયાએ આ લુકમાં હંમેશાની જેમ મીડિયા સામે પોઝ પણ આપ્યા હતા. જોર્જિયાનો આ લુક ચાહકોએ ખુબ પસંદ કર્યો છે.

ફિલ્મની વાત કરીએ તો, જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે.

તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. મલાઇકા અરોરા સાથે તલાક બાદ તે અરબાઝ ખાનને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહી છે. જોર્જિયાનું થોડા સમય પહેલા જ એક ગીત રિલિઝ થયુ છે, “રૂપ તેરા મસ્તાના”. આ ઓરિજિનલ ગીતને કિશોર કુમારે ગાયુ છે. જોર્જિયાના ઇન્સ્ટાગ્રામ પર લાખોમાં ફોલોઅર્સ પણ છે.

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ  જોર્જિયા એન્ડ્રિયાની સુંદર હોવાની સાથે સાથે ખૂબ જ બોલ્ડ પણ છે જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ મીડિયાથી ક્યારેય છુપાવ્યું નથી કે તે અરબાઝ ખાનને ડેટ કરી રહી છે. જોકે તેણે અરબાઝ ખાન સાથેના લગ્ન વિશે પણ મૌન તોડ્યું નથી. હાલમાં બંને લગ્ન કરવાના મૂડમાં નથી.

મોટાભાગે જોર્જિયા અને અરબાઝ તમામ ઈવેન્ટ્સ અને પાર્ટીઓથી લઈને વેકેશન સુધી સાથે મસ્તી કરતા જોવા મળે છે. જોર્જિયા એન્ડ્રિયાનીના એક ખાસ ટેટૂને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તે પોતાની થાઈ પર બનાવેલું ટેટૂ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જોર્જિયાનું આ સુંદર ટેટૂ ચાહકોને પસંદ આવી રહ્યું છે. આ ટેટૂના કારણે તેના પગની સુંદરતા વધી ગઈ છે. ચાહકો તેની આ અદાઓના દીવાના થઇ રહ્યા છે. ઘણા લોકોનું દિલ અભિનેત્રીની થાઈ પર બનેલા ટેટુ પર આવી ગયું છે. જણાવી દઈએ કે જોર્જિયા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે.

Krishna Patel