મનોરંજન

સલમાન ખાનની થનારી ભાવિ ભાભી જોર્જિયા એન્ડ્રિયાનીએ બિકી તસ્વીરોથી લગાવી આગ…જોતા જ આંખો ચમકી ઉઠશે

‘માલ હૈ તો મહોબત હે’ અરબાઝ ખાનની 22 વર્ષ નાની ગર્લફ્રેન્ડએ કરાવ્યું નવું ભયંકર ફોટોશૂટ, 7 તસ્વીરો જોતા જ ફેન્સ થયા બેહોશ

અભિનેતા અરબાઝ ખાને વર્ષ 2017 માં મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા હતા. જેના પછી મલાઈકાનું નામ અર્જુન કપૂર સાથે જોડાયું જ્યારે અરબાઝ ખાન પણ મલાઇકાથી અલગ થયા પછી ઇટાલિયન મૉડલ અને અભિનેત્રી જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે.

જોર્જિયા અરબાઝ કરતા ઉંમરમાં 22 વર્ષ નાની છે. અરબાઝ ખાન હાલ 52 વર્ષના છે જ્યારે જોર્જિયા માત્ર 30 વર્ષની છે. બંન્ને પાર્ટી કે ઇવેન્ટમાં પણ એકસાથે જોવા મળે છે. જો કે અરબાઝ સાથે રિલેશનમાં આવતા પહેલા પણ જોર્જિયા સલમાન ખાનની ખુબ મોટી ફેન હતી. સલમાનની ફિલ્મો જેવી કે મેને પ્યાર કિયા, દબંગ, સુલતાન તેની પ્રિય ફિલ્મો છે.

તાજેતરમાં જ જોર્જિયાએ પોતાની હૉટ તસ્વીરો શેર કરી છે જેમાં તે દુબઈના સમુદ્ર કિનારે આરામના મૂડમાં દેખાઈ રહી છે. તસ્વીરમાં જોર્જિયાએ પ્રિન્ટેડ પહેરી રાખી છે અને બ્લેક સનગ્લાસ પહેરી રાખ્યા છે જેમાં તે ખુબ જ ગ્લેમર લાગી રહી છે. ચાહકો તેની આ તસ્વીરો ખુબ પસંદ કરી રહ્યા છે.

સાત અલગ અલગ પોઝમાં આ ફોટોશૂટ કરવામાં આવ્યું છે જે વિનીત નામના ફોટોગ્રાફરે કરેલું છે. જોર્જિયાએ કૈપ્શનમા વિનીતનો પણ ઉલ્લેખ કર્યો છે. ચાહકો જોર્જિયાની તસ્વીરો પર ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે અને હાર્ટ તેમજ ફાયરવાળી ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.

એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે,’ફેન્ટાસ્ટિક’, જ્યારે અન્ય એકે મજાકના ભાવથી લખ્યું કે,’કોવિડની અસલી વેક્સિન તો તમે જ છો’, જયારે એક યુઝરે લખ્યું કે,’નસીબ છે અરબાઝ ખાનનું’.

જોર્જિયા ઈટલીની રહેનારી મૉડલ અને અભિનેત્રી છે અને એક બેસ્ટ ડાન્સર પણ છે. વર્ષ 2017 માં આવેલી ફિલ્મ ગેસ્ટ ઈન લંડનમાં તે આઈટમ સોન્ગ પણ કરી ચુકી છે. હાલ તે મુંબઈમાં અરબાઝે ભેટમાં આપેલા એક ફ્લેટમાં રહે છે.

મલાઈકા અરોરા સાથેથી અલગ થયા પછી અરબાઝ ખાન ઇટાલિયન મૉડલ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરવા લાગ્યા છે. બંન્ને ઘણા ઈવેન્ટ્સ કે પાર્ટીમાં પણ એક સાથે જોવા મળે છે. જોર્જિયા બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જોર્જિયા અને અરબાઝ અવાર-નવાર કોઈને કોઈ કારણોને લીધે ચર્ચાનો વિષય બનેલા રહે છે.

બોલીવુડની અંદર ખાન પરિવારની ખુબ જ બોલ બાલા છે. સલમાન ખાન જ્યાં બોલીવુડમાં રાજ કરે છે ત્યાં તેના ભાઈઓ પણ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. થોડા સમય પહેલા જ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન અને અભિનેત્રી મલાઈકા અરોરાનો 18 વર્ષનો લગ્ન સંબંધ તૂટવાના સમાચારથી ચાહકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

જોર્જિયા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની હોટ તસ્વીરો અને ડાન્સ કરતા વિડીયો શેર કરતી રહે છે. દરેક તસ્વીરમાં તેનો અંદાજ એકદમ કાતિલાના હોય છે અને ચાહકોને લુભાવનારો હોય છે. જોર્જીયાનું એકાઉન્ટ પણ તેની ગ્લેમરસ તસ્વીરોથી ભર્યું પડ્યું છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો જોર્જિયાએ તાજતેરમાં જ મિકા સિંહની સાથે કિશોર કુમારના ગીત ‘રૂપ તેરા મસ્તાના’ના રીમેકમાં જોવા મળી હતી. આ વીડિયોમાં તેની અદાકારી દર્શકોને ખુબ પસંદ આવી હતી. જોર્જિયા પોતાની આવનારી ફિલ્મ વેલકમ ટુ બજરંગપુરની શૂટિંગ પણ જલ્દી જ શરૂ કરી શકે તેમ છે.

બોલિવુડના ભાઈજાન સલમાન ખાનના ભાઈ ફિલ્મમેકર અને અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરા વર્ષ 2017માં જ અલગ થઇ ગયા હતા. બંનેએ લગભગ 20 વર્ષના સંબંધ પછી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. ફિલ્મી જગતની આ ચર્ચિત જોડીના અલગ થવાના સમાચારે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. હવે છૂટાછેડાના ત્રણ વર્ષ પછી એ સમયના પારિવારિક માહોલને લઈને કેટલીક વાતો જણાવી રહી છે.

જોર્જિયાએ અમુક સમય પહેલા જ પોતાની એક તસ્વીર શેર કરી હતી જેમાં તેણે બ્લેક શોર્ટ્સ અને ટીશર્ટ પહેરી રાખ્યું હતું. જોર્જિયાનાં આ લુકમાં તેની ટોન્ડ બોડી ફ્લોન્ટ થઇ રહી હતી. જોર્જિયાની આ તસ્વીર ચાહકોએ ખુબ પસંદ કરી હતી.

કરીના કપૂરના ક્લાસિક કોલર ફોટોશૂટ પછી જોર્જિયા પણ આ લુક માં જોવા મળી હતી જેમાં તેણે વ્હાઇટ અને ગ્રીન કલરનો શર્ટ પહેરી રાખ્યો હતો.આ બંન્ને શર્ટમાં જોર્જિયાનો એકદમ કાતિલાના અંદાજ જોવા મળ્યો હતો. દરેકે પાર્ટી કે સમારોહમાં પણ જોર્જિયા અલગ અલગ અંદાજમાં જોવા મળે છે.