તો શું અરબાઝ ખાનની આ નવી ગર્લફ્રેન્ડ બનશે સલમાનના ભાભી? જુઓ મદહોશ કરી દે એવી તસવીરો
અરબાઝ ખાન અને મલાઈકાના છૂટાછેડા લીધા બાદ મલાઈકા અર્જુન કપૂર સાથે ના સંબંધોના કારણે ચર્ચામાં છે તો અરબાઝ ખાન ઇટાલિયન મોડેલ જોર્જિયા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. એવા જોર્જિયા એન્ડ્રિયાની પણ લાઈમાં લાઇટમાં છવાયેલી રહે છે.

હાલ જોર્જિયાની કેટલીક હોટ તસવીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહી છે. જોર્જિયાએ પોતે જ આ તસ્વીરોને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. જોર્જિયાએ બિકિનીની અંદર બે તસવીરો શેર કરી છે. જેની પ્રસંશા કરતા લોકો થાકતા નથી.

જોર્જિયા આ ડમરીયાં દુબઈની અંદર પોતાના આવનારા પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન તેને સમય કાઢી અને બિકીનીમાં ફોટોશૂટ કરાવ્યું છે અને ઇન્સ્ટા ઉપર પોસ્ટ પણ કર્યું છે. જેની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. જે તસવીરો જોર્જિયાએ પોસ્ટ કરી છે તેની અંદર તે હોલ્ટર નેક બિકીનીમાં જોવા મળી રહી છે અને પોતાની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી નજર આવે છે. એવું નથી કે જોર્જિયાએ પહેલીવાર આવી તસવીરો શેર કરી છે. આ પહેલા પણ તે પોતાની ઘણી બોલ્ડ તસવીરો શેર કરી ચુકી છે.

જોર્જિયાનાં વરકફ્રન્ટની વાત કરવામાં આવે તો હાલમાં જ તેને મીકા સિંહના મ્યુઝિક આલ્બમ રૂપ તેરા મસ્તાનામાં જોવામાં આવી હતી. જેમાં તેને ખુબ જ પસંદ પણ કરવામાં આવી હતી. ફિલ્મની વાત કરીએ તો જોર્જિયા જલ્દી જ વેલકમ ટુ બજરંગપુરમાં નજર આવશે.