શું નસીબ છે..!!! સલમાનના ભાઈએ મલાઈકા પછી જોરદાર હોટ વિદેશી પટાવી છે, જુઓ તસ્વીરો
મલાઈકા અરોરા સાથેથી અલગ થયા પછી અરબાઝ ખાન ઇટાલિયન મૉડલ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરવા લાગ્યા છે. બંન્ને ઘણા ઈવેન્ટ્સ કે પાર્ટીમાં પણ એક સાથે જોવા મળે છે. જોર્જિયા બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જોર્જિયા અને અરબાઝ અવાર-નવાર કોઈને કોઈ કારણોને લીધે ચર્ચાનો વિષય બનેલા રહે છે.
View this post on Instagram
જોર્જિયા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની હોટ તસ્વીરો અને ડાન્સ કરતા વિડીયો શેર કરતી રહે છે. દરેક તસ્વીરમાં તેનો અંદાજ એકદમ કાતિલાના હોય છે અને ચાહકોને લુભાવનારો હોય છે. જોર્જીયાનું એકાઉન્ટ પણ તેની ગ્લેમરસ તસ્વીરોથી ભર્યું પડ્યું છે.
View this post on Instagram
જોર્જિયાએ અમુક સમય પહેલા જ પોતાની એક તસ્વીર શેર કરી હતી જેમાં તેણે બ્લેક શોર્ટ્સ અને ટીશર્ટ પહેરી રાખ્યું હતું. જોર્જિયાનાં આ લુકમાં તેની ટોન્ડ બોડી ફ્લોન્ટ થઇ રહી હતી. જોર્જિયાની આ તસ્વીર ચાહકોએ ખુબ પસંદ કરી હતી.
View this post on Instagram
કરીના કપૂરના ક્લાસિક કોલર ફોટોશૂટ પછી જોર્જિયા પણ આ લુક માં જોવા મળી હતી જેમાં તેણે વ્હાઇટ અને ગ્રીન કલરનો શર્ટ પહેરી રાખ્યો હતો.આ બંન્ને શર્ટમાં જોર્જિયાનો એકદમ કાતિલાના અંદાજ જોવા મળ્યો હતો. દરેકે પાર્ટી કે સમારોહમાં પણ જોર્જિયા અલગ અલગ અંદાજમાં જોવા મળે છે.
View this post on Instagram
જણાવી દઈએ એક જોર્જિયા એક ઇટાલિયન મૉડલ, અભિનેત્રી અને ડાન્સર છે અને તે મોટા સ્તર પર મોડેલિંગ કરી ચુકી છે. ભારતમાં પણ તેના ઘણા રેમ્પ શો જોવા મળે છે અને તે અરબાઝ ખાન સાથે રૈમ્પ વોક પણ કરી ચુકી છે. જોર્જિયા અરબાઝ કરતા ઉંમરમાં 22 વર્ષ નાની છે.
View this post on Instagram
જોર્જિયા મૉડેલિંગની સાથે સાથે ફિલ્મોમાં પણ કારકિર્દી બનાવવા માંગે છે. વર્ષ 2017 માં તે અભિનેતા કાર્તિક આર્યન અને ક્રિતી ખરબંદાની ફિલ્મ ગેસ્ટ ઈન લંડનમાં જોવા મળી ચુકી છે.
View this post on Instagram
4 ઓગસ્ટ 1967 ના રોજ જન્મેલા સલામન ખાનના ભાઈ અરબાઝ ખાન આજના દિવસે 53 વર્ષના થઈ ચુક્યા છે. અરબાઝ ખાન આજે એક પ્રોડ્યુસર છે પણ શરૂઆતમાં તેણે અભિનય દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી.
View this post on Instagram
એવામાં આજે અરબાઝ ખાનના જન્મદિસવના આ ખાસ મૌકા પર તેના જીવન સાથે જોડાયેલી અમુક ખાસ વાતો જણાવીશું. અરબાઝ ખાને એક્ટિંગની શરૂઆત ફિલ્મ ‘દરાર’ દ્વારા કરી હતી જેમાં તેણે બેસ્ટ નેગેટિવ રોલ નિભાવ્યો હતો,
આગળના અમુક સમયથી અરબાઝ ખાન પોતાની પર્સનલ લાઇફને લીધે પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રી મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા પછી તે ઇટાલિયન મૉડલ અને અભિનેત્રી જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરવા લાગ્યા હતા. બંન્ને પાર્ટી કે ઇવેન્ટમાં પણ એકસાથે જોવા મળે છે અને બંન્નેના લગ્નની ખબરો પણ આવતી રહે છે.
View this post on Instagram
જોર્જિયા ફિલ્મોમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે જેના માટે અરબાઝ તેની મદદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે જોર્જિયા વર્ષ 2017 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગેસ્ટ ઈન લંડન’માં જોવા મળી ચુકી છે. ક્યૂટ અભિનેત્રી જોર્જિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના નવાં આવા ફોટોસ પણ અહીં શેર કરવામાં તે થોડો પણ વિલંબ કરતી નથી. આમ જોઈને તો તેણે તાજેતરમાં તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી.
View this post on Instagram
જે જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. વધુમાં તમને જણાવી દઇએ કે, જોર્જીયા તાજેતરમાં અન્ય એક વાતને લઇને ઘણી ચર્ચામાં છે. એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસ જોર્જિયાએ કહ્યું હતું કે, હું મુવીના નિર્માણના દરેક ક્ષણનો આનંદ ઉઠાવી રહી છું અને ડિસેમ્બરમાં ‘દબંગ-3’ના રીલીઝ થવાની રહા જોઇ રહી છું.
View this post on Instagram
પહેલા અહેવાલ હતા કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કોઇ મોટી ફિલ્મની જગ્યાએ આ ઇટાલિયન મોડલે પોતાને લોન્ચ કરવા માટે તમિલ વેબ સીરીઝ ‘કેરોલાઇન કામાક્ષી’ને પસંદ કરી, પરંતુ હવે અન્ય એક વાત સામે આવી છે.