અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયાએ ટાઇટ બ્રામાં જોવા મળી, ફેન્સની આંખો મુંજાઈ ગઈ કહ્યું કે શું કમાલનું હોટ ફિગર છે

બોલિવુડ અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની તેની બોલ્ડનેસને કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. તે તેની હોટ તસવીરો અને વીડિયો શેર કરી ચાહકોને દીવાના બનાવતી રહે છે. અરબાઝ ખાન અને જોર્જિયા એન્ડ્રિયાનીની જોડી ખૂબ જ સુંદર છે. તમને જણાવી દઈએ કે અરબાઝ જોર્જિયા કરતા લગભગ 22 વર્ષ મોટો છે. જ્યારે અરબાઝ ખાન 54 વર્ષનો છે, જ્યારે તેની ગર્લફ્રેન્ડ અને ઇન્ટરનેશનલ મોડલ અને ડાન્સર જોર્જિયા એન્ડ્રિયાની 32 વર્ષની છે. જો કે, ઉંમરના આ અંતર પછી પણ ચાહકોને બંનેની જોડી પસંદ છે. જોર્જિયા એન્ડ્રિયાની તેની બોલ્ડનેસ પર પ્રભુત્વ ધરાવે છે.

હવે ફરી એકવાર જોર્જિયા તેની લેટેસ્ટ તસવીરોને લઈને ટોક ઓફ ધ ટાઉન બની છે. મોડલ અને એક્ટ્રેસ જોર્જિયાએ તેનો લેટેસ્ટ વીડિયો ઈન્ટરનેટ પર શેર કર્યો છે, જે આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. જોર્જિયા આ વીડિયોમાં ટાઇટ બ્રા પહેરેલી જોવા મળી રહી છે આ સાથે તેના ક્લીવેજ પણ ફ્લોન્ટ કરી રહી છે. સનગ્લાસ પહેરેલી જોર્જિયાની આ બોલ્ડ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આ સાથે ઘણા ચાહકોનું કહેવું છે કે જોર્જિયાએ આ અદાઓથી બધાને તેના દિવાના બનાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Indian beauty (@real_indianbeauties)

આ પહેલીવાર નથી જયારે જોર્જિયાની આટલી બોલ્ડ સ્ટાઈલ જોવા મળી હોય, પરંતુ તે ઘણીવાર પોતાની એકથી વધુ બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરી સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે. જોર્જિયા એન્ડ્રિયાની તેની બહેન સાથે જર્મનીમાં રજાઓ માણી રહી છે. તેણે હાલમાં થોડા સમય પહેલા તેની બહેનને બર્થ ડે વિશ કરતા તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તે ડીપનેક ડ્રેસમાં જોવા મળી હતી. જોર્જિયા એક મોડલ અને અભિનેત્રી છે. તે તેની ફિટનસ અને ટોન્ડ ફિગર જાળવી રાખવા માટે જીમમાં ખૂબ જ કસરત કરે છે. જોર્જિયાની સુંદરતાના દરેક લોકો દિવાના છે. સોશિયલ મીડિયા પર જોર્જિયાની ખૂબ જ ફેન ફોલોઈંગ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by janvi_patel (@janvi_patel_1514)

અરબાઝ ખાન અને જોર્જિયાની ઉંમરમાં લગભગ 22 વર્ષનું અંતર છે. જ્યાં અરબાઝની ઉંમર 54 વર્ષ છે, ત્યાં જોર્જિયાની ઉંમર 32 વર્ષ છે. જોકે તેમ છત્તાં પણ તેમના પ્રેમ વચ્ચે કોઇ જાતનું અંતર નથી. જો કે, એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે, જોર્જિયા જલ્દી જ અરબાઝ સાથે લગ્ન કરવા જઈ રહી છે. પરંતુ આ અહેવાલોમાં કેટલી હકિકત છે તે તો અરબાઝ અને જોર્જિયા જ જાણે છે. જોર્જિયા અવારનવાર પોતાની બિકી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે અને આ તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

અરબાઝ ખાન અને જોર્જિયા એકબીજા સાથેના સંબંધોને લઈને હેડલાઈન્સમાં રહે છે. ઘણીવાર બંનેને લંચ ડેટ કે ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવે છે. આ ઉપરાંત બંને ઘણી પાર્ટીઓ અને ઇવેન્ટમાં પણ સાથે સ્પોટ થાય છે. બધા જાણે છે કે મલાઈકા અરોરાનો પૂર્વ પતિ અરબાઝ ખાન લાંબા સમયથી જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. પૂર્વ પત્નીથી અલગ થયા બાદ તે ઘણીવાર જોર્જિયા સાથે જોવા મળે છે. જોર્જિયાની લોકપ્રિયતા પણ બી-ટાઉનની સુંદરીઓથી ઓછી નથી. ક્યારેક તેનો મોર્નિક વોક લૂક પેપરાજીના કેમેરામાં કેદ થાય છે, તો ક્યારેક તે સ્ટાઇલિશ લુક સાથે તે ચાહકોને ઘાયલ કરવા માટે પાર્ટીમાં પહોંચે છે.

Shah Jina