અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયાએ આ શું પહેર્યું???? ચાહકો થઇ ગયા પાણી-પાણી, જુઓ PHOTOS

મલાઈકા પણ ફિક્કી પડી ગઈ અરબાઝની નવી વિદેશો ગર્લફ્રેન્ડ સામે, 7 PHOTOS જોઈને ફેન્સે પૂછ્યું આ શું પહેર્યું છે ?

બોલિવુડ અભિનેતા અરબાઝ ખાન આમ તો ઘણીવાર પત્ની મલાઇકા અરોરાને લઇને ચર્ચામાં રહે છે. પરંતુ જયારથી તેમનો તલાક થયો છે ત્યારથી તે તેમની હોટ અને ગ્લેમરસ ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાનીને લઇને ખબરોમાં રહે છે.

Image source

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. તે ઘણીવાર તેના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહેતી હોય છે.

Image source

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે. તે સોશિયલ મીડિયા પર કોઇ પણ પોસ્ટ શેર કરે તો તે ખબરોમાં છવાઇ જાય છે. જોર્જિયા તેની ખૂબસુરતીને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જોર્જિયાની હાલમાં જ કેટલીક તસવીરો સામે આવી છે.જેમાં તે તેના પેટ સાથે ફરતી જોવા મળી રહી છે.

Image source

હાલમાં જ જોર્જિયાની ખૂબસુરત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં તેનુ પેટ ડોગ પણ સાથે જોવા મળી રહ્યુ છે. તેનું આ પેટ ઘણુ ક્યુટ છે.

જોર્જિયાને સ્પોર્ટ્સ જંપસુટમાં સ્પોટ કરવામાં આવી હતી, જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. જોર્જિયાએ આ લુક સાથે ગોગલ્સ કેરી કર્યા હતા અને સેફટી માટે માસ્ક પણ કેરી કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, જોર્જિયા મીકા સિંહ સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. થોડા સમય પહેલા જ તે ભારત આવી છે. તે બોલિવુડમાં કામ કરવા ઇચ્છે છે. તે તેનું પોતાનું નામ બનાવવા માંગે છે.

Image source

જોર્જિયા અને અરબાઝ ખાન બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર બંને સાથે પાર્ટીમાં સ્પોટ થાય છે. ખબરો અનુસાર, જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે સ્પેન્ડ કર્યો હતો.

જોર્જિયા પહેલા અરબાઝ ખાન લગભગ 19 વર્ષ સુધી અભિનેત્રી મલાઇકા અરોરા સાથે રહ્યા હતા. બંનેનું લગ્નજીવન ઘણુ સારુ ચાલી રહ્યુ હતુ. બંનેને એક દીકરો અરહાન પણ છે. પરંતુ અચાનક જ તેમના અલગ થવાની ખબર સામે આવી.

Shah Jina