અરબાઝ ખાનથી 23 વર્ષ નાની છે તેની આ ગર્લફ્રેન્ડ, એકથી એક ચડિયાતી બિકીની પહેરવાની શોખીન છે, ફિગર જોઈને મોઢામાં આંગળા નાખી દેશો

અરબાઝ ખાનથી 23 વર્ષ નાની છે તેની આ ગર્લફ્રેન્ડ, એકથી એક ચડિયાતી બિકીની પહેરવાની શોખીન છે, ફિગર જોઈને મોઢામાં આંગળા નાખી દેશો

બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં છે. અરબાઝ ખાન આ દિવસોમાં ઇટાલિયન અભિનેત્રી અને મોડલ જોર્જિયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપમાં છે. જોર્જિયા એન્ડ્રિયાની તેની સુંદરતા અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ઘણી ફેમસ છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. તે તેના ચાહકો સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરે છે.જોર્જિયા એન્ડ્રિયાની અવારનવાર તેના ગ્લેમરસ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

તેણે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે, જેમાં તે પુલ કિનારે મોનોકોની પહેરી પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં જોર્જિયા ખૂબ જ હોટ લુક આપતી જોવા મળી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહી છે.જોર્જિયા તેના લુક અને સ્ટાઈલને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. ઘણીવાર જોર્જિયા તેના ટોન્ડ બોડીને શાનદાર સ્ટાઈલમાં ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Awesome TV (@awesomeitv)

તેની દરેક સ્ટાઈલ લોકોને તેના દિવાના બનાવે છે. જોર્જિયાની આ સ્ટાઈલ જોયા પછી ચાહકોનું માનવું છે કે તે અરબાઝ ખાનની એક્સ વાઇફ અને બોલિવુડની ફિટનેસ ફ્રીક કહેવાતી મલાઈકા અરોરાને હોટનેસ, સુંદરતા અને સ્ટાઈલ સ્ટેટમેન્ટમાં જબરદસ્ત ટક્કર આપે છે. તમને જણાવી દઈએ કે જોર્જિયાની ઉંમર 32 વર્ષ છે, જ્યારે અરબાઝ ખાન 54 વર્ષનો છે.

 

View this post on Instagram

 

A post shared by Cineriser PR (@cineriserprofficial)

ઉંમરમાં આટલા અંતર હોવા છતાં ચાહકોને આ જોડી ખૂબ જ ગમે છે.ઘણીવાર જોર્જિયા અને અરબાઝ ઈવેન્ટ્સ અને પાર્ટીઓથી લઈને વેકેશન સુધી સાથે મસ્તી કરતા જોવા મળે છે. જોર્જિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તાજેતરમાં જોર્જિયા શહેનાઝ ગિલના ભાઈ શહેબાઝ સાથે “લિટલ સ્ટાર” ગીતમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G O A L (@filmygoal)

અભિનેત્રી આ વર્ષે શ્રેયસ તલપડે અભિનીત ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર” થી બોલિવૂડમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. અભિનેત્રી એક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળશે, જેની ડિટેઇલ્સ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Shah Jina