અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડની હોટ તસવીરો જોઇ ચાહકો ભૂલ્યા ભાન, જીવ લલચાઈ જશે, ઉફ્ફ શું ફિગર છે…

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ ડોગી સાથે મોર્નિંગ વોક પર હોટ અવતારમાં થઇ સ્પોટ, બેક લુક જોઇને ચાહકોએ ઓળખી લીધી, જુઓ 8 તસવીરો

બોલિવુડ અભિનેતા અરબાઝ ખાન આમ તો ઘણીવાર પત્ની મલાઇકા અરોરાને લઇને ચર્ચામાં રહે છે. પરંતુ જયારથી તેમનો તલાક થયો છે ત્યારથી તે તેમની હોટ અને ગ્લેમરસ ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાનીને લઇને ખબરોમાં રહે છે. (તવીરો : ઇન્સ્ટાગ્રામ- ફિલ્મીજ્ઞાન)

તેને હાલમાં જ તેના ડોગ સાથે મોર્નિંગ વોક પર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે કિલર લુક માં સ્પોટ થઇ હતી. તે ખૂબ જ ખૂબસુરત નજરે પડી હતી. તેની ખૂબસુરતી અને તેની બોલ્ડનેસથી તો ચાહકોએ તેને બેક લુકમાં પણ ઓળખી લીધી હતી.

જોર્જિયાએ આ દરમિયાન ખુલ્લા વાળ રાખ્યા હતા અને સેફટી માટે માસ્ક પણ કેરી કર્યુ હતુ. તેણે  ગોગલ્સ કેરી કર્યા હતા અને આ દરમિયાન તેની ફિટનેસ ખૂબ જ ફ્લોન્ટ થઇ રહી હતી.

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે. તે સોશિયલ મીડિયા પર કોઇ પણ પોસ્ટ શેર કરે તો તે ખબરોમાં છવાઇ જાય છે. જોર્જિયા તેની ખૂબસુરતીને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જોર્જિયાની હાલમાં જ કેટલીક તસવીરો સામે આવી છે.

જેમાં તે તેના પેટ સાથે ફરતી જોવા મળી રહી છે. જોર્જિયાની આ તસવીરોને જોઇને લાગે છે કે તેને વેસ્ટર્ન આઉટફિટ ઘણા પસંદ છે. જોર્જિયાને હાલમાં જ વ્હાઇટ ટોપ અને બ્લેક શોર્ટ્સમાં સ્પોટ કરવામાં આવી હતી.

જોર્જિયા અને અરબાઝ ખાન બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર બંને સાથે પાર્ટીમાં સ્પોટ થાય છે. ખબરો અનુસાર, જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે સ્પેન્ડ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જોર્જિયા મીકા સિંહ સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. થોડા સમય પહેલા જ તે ભારત આવી છે. તે બોલિવુડમાં કામ કરવા ઇચ્છે છે. તે તેનું પોતાનું નામ બનાવવા માંગે છે.

Image source

જોર્જિયાની બોલ્ડ અદાઓ ચાહકોને દીવાના બનાવી દે છે. ઇન્સ્ટાગ્રામ પર તેની સારી ફેન ફોલોઇંગ છે. જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે.

Image source

તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે. તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. મલાઇકા અરોરા સાથે તલાક બાદ તે અરબાઝ ખાનને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહી છે.

Shah Jina