સલમાન ખાનની થવા વાળી ભાભીએ બીચ પર બિકીની તસવીરો શેર કરી વરસાવ્યો કહેર, જુઓ બોલ્ડ તસવીરો…

સલમાનની નવી ભાભી સામે ભલભલી હીરોઈનો ભરે છે પાણી! એવી જગ્યાએ બિકિની પહેરી બેઠી કે જોઈને તમે પણ પલળી જશો

બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેંડ જોર્જિયા એડ્રિયાની આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. હમણાં જ જોર્જિયાએ બિકીમાં ખુબ જ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જોર્જિયાની આ તસવીરો ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહી છે. તેના આ લુકને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તસવીરોમાં જોર્જિયા બિકી પહેરીને તેનું ફિગર ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. તસવીરમાં જોઈ શકાય છે કે જોર્જિયા તેની ફિટનેસ અને કર્વ્સ કરતી દેખાઈ રહી છે.

જોર્જિયાએ ઇન્સ્ટાગ્રામ પર પ્રિન્ટેડ બિકી પહેરેલી તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો વધારી દીધો છે. તસવીર શેર કરતા કેપ્શન આપ્યું હતું કે,’લાઈક ઇઝ બીચ’. જોર્જિયાની આ તસવીરો લેટેસ્ટ ફોટોશૂટની છે. જોર્જિયાનું આ ફોટોશૂટ સમુદ્રના કિનારેનું છે.


તસવીરોમાં ચાહકોની સાથે સાથે ફિલ્મી દુનિયાના ઓળખીતા સિતારા પણ તેમની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. જણાવી દઈએ કે અરબાઝ ખાન અને જોર્જિયા લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. અરબાઝ અને જોર્જિયા ઘણીવાર ફેમિલીની સાથે અને ડિનરમાં સાથે જોવા મળતા હોય છે. જોર્જિયાએ થોડા દિવસ પહેલા અરબાઝ સાથે તસવીર શેર કરીને લખ્યું હતું કે,’સૌથી સારું ક્રિસમસ સરપ્રાઈઝ’.

જોર્જિયાની બોલિવૂડમાં એન્ટ્રીને લઈને લોકોના મનમાં બે વિચારો છે એક એ છે કે જોર્જિયા બોલિવૂડમાં ડેબ્યુ વર્ષ 2017માં રિલીઝ થયેલી ‘ગેસ્ટ ઈન લંડન’થી કરી ચુકી છે તો કેટલાનું કહેવું છે કે જોર્જિયા ફિલ્મ ‘વેલકમ ટુ બજરંગપુર’થી બોલિવૂડમાં ડેબ્યુ કરશે. જેમાં તેમની સાથે શ્રેયસ તલપડે, સંજય મિશ્રા અને તિગ્માંશુ ધૂલિયા નજર આવશે.

આના સિવાય જોર્જિયા અરબાઝ ખાન અને પ્રિયા વારિયરની સાથે બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’માં એક આઈટમ ગીત પર ડાન્સનો તડકો લગાવતી નજર આવશે. જણાવી દઈએ કે જોર્જિયા અરબાઝ ખાન કરતા લગભગ 22 વર્ષ નાની છે. થોડા મહિના પહેલા બંનેના લગ્નના સમાચાર સામે આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે અરબાઝના પરિવારને જોર્જિયા પસંદ છે અને બધાએ લગ્ન માટે હા પડી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by (@instamodelsreels)


અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના લગ્ન 18 વર્ષ ચાલ્યા અને 2016માં બંનેએ અલગ થવાનું નક્કી કરી દીધું હતું અને વર્ષ 2017માં બંનેએ છુટાછેડા લઇ લીધા હતા. મલાઈકા અને અરબાઝનો એક પુત્ર પણ છે જેનું નામ રહાં ખાન છે.

Patel Meet