સલમાન ખાનના ભાઈની હસીનાએ પુલમાં આવી રીતે ઉડાવ્યા વાળ, વીડિયો બનાવી દેશે દીવાના

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડે બધી જ શરમ છોડી દીધી અને ન પહેરવાનું…જુઓ

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ધીરે ધીરે પોતાની ઓળખ બનાવી રહેલી વિદેશી મોડલ-અભિનેત્રી અને અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એંડ્રિયાની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

તે અવાર નવાર સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થતા હોય છે અને તહેલકો પણ મચાવતા હોય છે.

અભિનેત્રી અને મોડલ જોર્જિયા એંડ્રિયાની છેલ્લા કેટલાક સમયથી અરબાઝ ખાન સાથેના રિલેશનને લઇને ઘણી ચર્ચામાં રહે છે. તેના અવાર નવાર મોર્નિંગ વોક લુક સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

તેની ખૂબસુરતીની તો ચાહકો પ્રશંસા કરતા થાકતા નથી. જોર્જિયાએ થોડા સમય પહેલા જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં જોર્જિયા એક સ્વિમિંગ પુલમાં જોવા મળી રહી છે અને તેનો આ વીડિયો સ્લોમોશનમાં બનાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં તે એખ સ્વિમિંગ પુલમાં છે અને ચે તેનું માથુ બહાર નીકાળી રહી છે. જોર્જિયાની આ અદા ઘણી કાતિલાના છે. વીડિયોમાં તેની ખૂબસુરત બેક જોવા મળી રહી છે. જેની લોકો પ્રશંસા કરી રહ્યા છે.

આ વીડિયો શેર કરતા જોર્જિયાએ લખ્યુ કે, હંમેશા પોતાની જેમ  જ રહો. જયાં સુધી તમે જલપરી નથી બની શકતા ત્યા સુધી એક જલપરી બનો. જોર્જિયાના આ વીડિયોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને જોરદાર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ  તો કમેન્ટ કરી હોટ જલપરી પણ જણાવી.

તમને જણાવી દઇએ કે, બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા સાથે અલગ થયા બાદ અરબાઝ લાંબા સમયતી જોર્જિયા એંડ્રિયાની સાથે રિલેશનશિપમાં છે જો કે, તેઓ કયારે લગ્ન કરશે તે વિશે હાલ તો કોઇ ખબર નથી..

જોર્જિયા “વેલકમ ટુ બજરંગપુર”થી બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તેણે વેબ સીરીઝ “કૈરોલિન એંડ કામાક્ષી”થી અભિનયમાં ડેબ્યુ કર્યુ હતુ. તે જલ્દી જ “શ્રીદેવી બંગલો”માં જોવા મળશે. તે ફિલ્મમાં એક ધમાકેદાર આઇટમ નંબર કરતી જોવા મળશે.

Shah Jina