સલમાનના ભાઈની વિદેશી ગર્લફ્રેન્ડ જોર્જિયાએ બોલ્ડ બાથટબમાં અન્ય મર્દ જોડે….જુઓ
“બિગબોસ 13” ફેમ અને અભિનેત્રી શહનાઝ ગિલ શો બાદ પણ સતત ચર્ચામાં બનેલી છે. શહનાઝે બિગબોસના ઘરમાં દર્શકોનું ખૂબ મનોરંજન કર્યુ, ત્યાં શો ખત્મ થયા બાદ બેક ટુ બેક તેના કેટલાક મ્યુઝિક વીડિયો રીલિઝ થયા હતા.

તેનેે ચાહકોનો ઘણો પ્રેમ પણ મળ્યો છે. શોમાં તેના ભાઇ શહબાઝને પણ દેખવામાં આવ્યો હતો. આ રિયાલિટી શોથી શહબાઝ બહેશા પણ લાઇમલાઇટમાં આવ્યો હતો.
હાલમાં શહનાઝ નહિ પરંતુ તેનો ભાઇ ઘણો ચર્ચામાં છે. તે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા સાથેના વીડિયોને લઇને હાલમાં ચર્ચામાં છે. મીડિયા રીપોર્ટ અનુસાર, શહબાઝ બહેશા અને અરબાઝની ગર્લફ્રેન્ડ જોર્જિયા એંડ્રિયાની એકસાથે એક પ્રોજેક્ટ કરી રહ્યા છે.
બોલિવુડ અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એંડ્રિયાની તેની ગ્લેમરસ તસવીરો અને વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. અભિનેતા અરબાઝ ખાને વર્ષ 2017 માં મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા હતા.
જેના પછી મલાઈકાનું નામ અર્જુન કપૂર સાથે જોડાયું જ્યારે અરબાઝ ખાન પણ મલાઇકાથી અલગ થયા પછી ઇટાલિયન મૉડલ અને અભિનેત્રી જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે.
બંને એક મ્યુઝિક વીડિયોમાં સાથે જોવા મળશે.
અભિનેતા અરબાઝ ખાને વર્ષ 2017 માં મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા હતા. જેના પછી મલાઈકાનું નામ અર્જુન કપૂર સાથે જોડાયું જ્યારે અરબાઝ ખાન પણ મલાઇકાથી અલગ થયા પછી ઇટાલિયન મૉડલ અને અભિનેત્રી જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે.
જોર્જિયા અરબાઝ કરતા ઉંમરમાં 22 વર્ષ નાની છે. અરબાઝ ખાન હાલ 52 વર્ષના છે જ્યારે જોર્જિયા માત્ર 30 વર્ષની છે. બંન્ને પાર્ટી કે ઇવેન્ટમાં પણ એકસાથે જોવા મળે છે. જો કે અરબાઝ સાથે રિલેશનમાં આવતા પહેલા પણ જોર્જિયા સલમાન ખાનની ખુબ મોટી ફેન હતી. સલમાનની ફિલ્મો જેવી કે મેને પ્યાર કિયા, દબંગ, સુલતાન તેની પ્રિય ફિલ્મો છે.
તાજેતરમાં જ જોર્જિયાએ પોતાની હૉટ તસ્વીરો શેર કરી છે જેમાં તે દુબઈના સમુદ્ર કિનારે આરામના મૂડમાં દેખાઈ રહી છે. તસ્વીરમાં જોર્જિયાએ પ્રિન્ટેડ પહેરી રાખી છે અને બ્લેક સનગ્લાસ પહેરી રાખ્યા છે જેમાં તે ખુબ જ ગ્લેમર લાગી રહી છે. ચાહકો તેની આ તસ્વીરો ખુબ પસંદ કરી રહ્યા છે.
જોર્જિયાએ શહબાઝ સાથે એક વીડિયો શેર કર્યો છે. જેમાં બંને બાથટબમાં ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. બંને સીન પોલના ગીત ‘ટૈંપરેચર’ પર ડાંસ કરતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram