ખબર મનોરંજન

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડનો ક્રિસમસ પર જોવા મળ્યો બોલ્ડ લુક, રંગબેરંગી ફુગ્ગા વચ્ચે આવી નજરે

મલાઈકા કરતા 10 ગણી ખુબસુરત છે સલમાનના ભાઈની ગર્લફ્રેન્ડ, 7 તસવીરો જોતા જ જીવ ચોંટી જશે

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ અને બોલીવુડની ડિવા જોર્જિયા એડ્રિયાની હંમેશા ચર્ચામાં રહે છે. જોર્જિયા કયારેક તેના સંબંધને લઈને તો ક્યારેક તેની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં રહે છે. જોર્જિયા એડ્રિયાની સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. જોર્જિયા તેની ઇવેન્ટની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. જોર્જિયા એડ્રિયાનીએ ઇન્સ્ટાગ્રામ પર અમુક તસ્વીર શેર કરી છે જેમાં તે ઘણી ખુબસુરત જોવા મળી રહી છે.

જોર્જિયા થોડા દિવસ પહેલા પણ તસ્વીરને લઈને ચર્ચામાં આવી હતી. હવે ક્રિસમસના ખાસ દિવસે જોર્જિયા એડ્રિયાનીનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો. લુકની વાત કરવામાં આવે તો જોર્જિયા રેડ બિકિનીમાં જોવા મળી હતી. જોર્જિયા કલરફુલ ફુગ્ગા વચ્ચે કાતિલાના અંદાજમાં પોઝ આપી રહી હતી.

ઇટાલિયન મોડેલ જોર્જિયાએ તેના આ લુકથી તહેલકો મચાવી દીધો હતો. આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, મારી ઇન્સ્ટા ફેમિલીને ક્રિસમસની શુભકામના. બોયઝ અને ગર્લ્સ જણાવો કે આ વર્ષે સાંતા તમારા માટે શું લઈને આવ્યા છે.

જણાવી દઈએ કે, જોર્જિયા એડ્રિયાની એક ઇટાલિયન મોડેલ છે અને બોલીવુડમાં તેનો સિક્કો જમાવવાની કોશિશ કરી રહી છે. જોર્જિયા એડ્રિયાની 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ગેસ્ટ ઈન લંડનમાં નજરે આવી ચુકી છે. જણાવી દઈએ કે, જોર્જિયા એડ્રિયાની અને અરબાઝ ખાન એકબીજાને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. અરબાઝ ખાન અને જોર્જિયાનો સંબંધ જગજાહેર છે પરંતુ હજુ સુધી મીડિયાની સામે આ સંબંધને નામ નથી આપ્યું.