ભારતમાં આ જગ્યાએ બોલાય છે પુરુષોની બોલી, અમીર ઘરની છોકરીઓ ખુલ્લેઆમ ખરીદે છે છોકરા

આપણા દેશમાં શોખીન, હવસખોર અને પૈસાદાર ઘરની સ્ત્રીઓ અહીંયા પૈસા આપીને ખુલ્લેઆમ ખરીદે છે મર્દ, જગ્યાનું નામ જાણીને હોંશ ઉડી જશે

દેશની રાજધાની દિલ્હીમાં દેહ વિક્રયનો ધંધો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. દિલ્હીના કેટલાક એરિયા એવા છે જ્યાં રાત્રે 10 વાગ્યા પછી છોકરીઓને નહિ પરંતુ છોકરાઓને જવાનું મુશ્કેલ બની જાય છે. તે એરિયામાં જવાથી છોકરાઓ ડરે છે.

આ વાત સાંભળીને તમે પણ ચોકી ગયા હશો પરંતુ આ સાચું છે. અમે વાત કરી રહ્યા છીએ ‘જીંગોલ માર્કેટ’ની જ્યાં છોકરાઓનો મેળો ભરાય છે. દિલ્હીમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં સાંજ પછી છોકરાઓનો મેળો ભરાય છે. ત્યાં અમીર ઘરની છોકરીઓ છોકરાને ખરીદવા માટે આવતી હોય છે.

ત્યાં છોકરીઓની નહિ પરંતુ છોકરાઓની બોલી બોલાય છે. તે કારોબાર એટલો ફેલાયેલો છે કે ત્યાં ઘણા પ્રમુખ VVIPને એરિયામાં આરામથી રાતના 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી જોઈ શકાય છે. ‘જીંગોલ માર્કેટ’ના નામે  ફેમસ આ બજારમાં છોકરાઓનો જોઈએ તેટલો ભાવ આપવામાં આવે છે.

આ બધો કારોબાર રાતના 10 વાગ્યાથી શરુ થાય છે અને સવારના 4 વાગ્યા સુધી ચાલતો હોય છે. તમને જણાવી દઈએ કે આ કારોબાર છુપાયેલી રીતે કરવમાં આવે છે પરંતુ દિલ્હીના ઘણા એરિયામાં ખુલ્લેઆમ થતો હોય છે. સરોજની નગર, લાજ્પત નગર, પાલિકા માર્કેટ અને કમલા નગર માર્કેટ અને બીજા ઘણા બધા એરિયામાં રાત્રે થાય છે છોકરાઓનું ખરીદ વેચાણ.

થોડાક કલાક માટે જીંગોલના બુકિંગની કિંમત 1800થી લઈને 3000 રૂપિયા હોય છે અને આખી રાત માટે 8000 રૂપિયા સુધીની ડિલ પણ થતી હોય છે. આ કારોબારને દિલ્હીના કેટલાક યુવાન લોકોએ તેમનો પ્રોફેશન બનાવી લીધો છે તો કેટલાક લોકો તેમની જરૂરિયાત પુરી કરવા માટે કરતા હોય છે. જણાવી દઈએ કે અહીંયા જે પણ ડિલ થતી હોય છે તે સિસ્ટમેટિક રીતે થતી હોય છે.

કમાણીનો 20% હિસ્સો છોકરાને તેમની સંસ્થાને આપવો પડે છે જેમાં તે જોડાયેલો હોય છે. મીડિયા રિપોર્ટ અનુસાર છોકરાઓની ઓળખ માટે તેમના ગળામાં જીંગોલ રૂમાલ અને પટ્ટા બાંધવામાં આવે છે. તેનાથી જ તેમની ઓળખ થતી હોય છે. જણાવી દઈએ કે કયો છોકરો કેટલો મોંઘો છે તે જીંગોલ રૂમાલની લંબાઇથી ખબર પડે છે.

Patel Meet