અજબગજબ

વાહ શાનદાર: પતિએ પત્નીએ એવી તે શું ભેટ આપી કે લોકોએ મોંમાં નાખી આંગળીઓ

દેશ હોય કે વિદેશ પતિ તેની પત્નીને અથવા કોઈ કામથી ખુશ થઈને કંઈને કંઈ ગિફ્ટ આપતા રહે છે. પછી તે મોંઘી હોય કે સસ્તી વર્ષ 2007માં એક ફિલ્મ આવી હતી. એકલવ્ય જેમાં મુખ્ય કલાકાર તરીકે અમિતાભ બચ્ચન હતા.આ ફિલ્મની પર્ફોર્મન્સથી ખુશ થઈને વિધુ વિનોદ ચોપડાએ અમિતાભ બચ્ચનને 3.5 કરોડની રોલ્સ રોયલ ગિફ્ટ કરી હતી. ત્યારે એક ભારતીય પતિએ પત્નીને 5 કરોડ રૂપિયાની કાર ગિફ્ટ કરીને સૌને ચોંકાવી દીધા છે.

Instagram
Image Source

જી હા, કર્ણાટકના બેંગ્લોરમાં એક પતિએ તેની ડોક્ટર પત્નીને લૈબોર્ગીની હુરાકેન એલપી-610-4 ગિફ્ટમાં આપી છે. આ ગાડીની ઓન રોડ કિંમત 4.8 કરોડ રૂપિયા છે. આ ગિફ્ટથી પટ્ટણી હેરાન પણ છે અને ખુશીથી સમાઈ પણ નથી શકતી. લૈબોર્ગીની હુરાકેન એલપી-610-4ની એક્સ શો રૂમ કિંમત લગભગ 3.7 કરોડ રૂપિયા છે. અને હુરાકેનની કિંમત ભારતમાં લગભગ 3 કરોડ રૂપિયાથી શરૂ થાય છે.પરંતુ ગિફ્ટમાં આપેલી કાર હુરાકેનએક પાવરફુલ વર્ઝન છે.જો ઓલ વ્હીલ સાથે આવે છે. તેનાથીએ વધુ મોંઘી સાબિત થાય છે.

Image Source

ભારતમાં સુપર કાર દેવાનું કોમન નથી. Automobili Ardent ને સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો છે. જેમાં બેંગ્લોરના એક પતિએ તેની ડોક્ટર પત્ની ડો.નીલુફર શેરીફને લૈબોર્ગીની એલપી-610-4 ગિફ્ટમાં આપી છે. ડો.નીલુફર લા ફેમીના સીઈઓ છે.

ભારતના રસ્તાઓ ઉપર લૈબોર્ગીની ચલાવવી સરળ નથી. એના માટે બહુજ પ્રેક્ટિસની જરૂર પડે છે. જેના કારણે તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 45 એમએમ છે. લૈબોર્ગીની હુરાકેન કાર્બન અને ફાઈબર અને એલ્યુમિનિયમથી બનાવવામાં આવી હતી. જેને કારણે તે વજનમાં હલકી અને અને બોડીમાં મજબૂત હોય છે.

લૈબોર્ગીની હુરાકેનમાં 5.2 લિટરનું v 10 એન્જીન મળે છે.અનવે તેમાં 3 અલગ અલગ ડ્રાઈવિંગ મોડ મળે છે. ફક્ત 3 સેકન્ડમાં જ 0થી 100ની સ્પીડ પકડી શકે છે.

હાલમાં જ એક એનઆરઆઈ સોહન રોએ તેનેવેડિંગ એનિવર્સરી ઉપર ટ્વિની પત્નીને રોલ્સ રોયલ્સ કુલીનન ગીફ્ટર કરી હતી. ત્યારબાદ આ કાર મેળવવા વાળી પહેલઈ મહિલા બની ગઈ હતી. તેની પહેલા 2016માં મહારાષ્ટ્રમાં નરેન્દ્ર મહેતાએ તેઈ પત્નીને નવી લૈબોર્ગીની કાર ગિફ્ટમાં આપી હતી જેની કિંમત 5 ક્રીડાની આસપાસ હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks