શ્રીદેવીની લાડલી જાહ્નવી કપૂરે ધડક ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. બોલીવુડમાં ડેબ્યુ કર્યા તે જલ્દી જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જલ્દી જ ડેબ્યુ કરશે.
View this post on Instagram
જાહ્નવી કપૂર જલ્દી જ જોયા અખ્તરની અપકમિંગ વેબસીરીઝ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં નજરે આવશે.સોમવારે મેકર્સે આ વેબસીરીઝના પ્રમોશન માટે એક ઇવેન્ટ રાખી હતી.
View this post on Instagram
આ ઇવેન્ટમાં બોલીવુડના તમામ સેલેબ્સ પહોંચ્યા હતા, આ દરમિયાન કરણ જોહર અને જાહ્નવી કપૂર પણ પહોંચ્યા હતા.
View this post on Instagram
આ પ્રમોશન ઇવેન્ટમાં જાહ્નવી કપૂર વ્હાઇટ ડ્રેસમાં પહોંચી હતી. આ દરમિયાન તે બેહદ ખુબસુરત જોવા મળી હતી. જાહ્નવી કપૂરનો ગ્લેમરસ અંદાજ બધાને આકર્ષિત કરતો હતો.
View this post on Instagram
આ પ્રમોશન ઇવેન્ટમાં જાહ્નવી કપૂર અને કરણ જોહરના થોડા ફોટો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેમરાને જોઈને કરણ જોહરે ખુદથી 25 વર્ષ નાની જાહ્નવી કપૂરને તેની બાહોમાં લઇ લીધી હતી. આ તસ્વીરમાં એક્ટ્રેસનું રિએક્શન પણ જોવાસ લાયક હતું.
View this post on Instagram
જાહ્નવી કપૂર આ તસ્વીરમાં હસતી જોવા મળી હતી સાથે જ તે કરણ જોહર સાથે બેહદ ખુશ જોવા મળી રહી હતી. જાહ્નવી તેની આગામી ફિલ્મને લઈને ઘણી એક્સાઈટેડ જોવા મળી હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે,કરણ જોહર જાહ્નવીને ઘણો સપોર્ટ કરે છે. જાહ્નવી કપૂરે કરણ જોહરની ફિલ્મ ધડકથી બોલીવુડમાં 2018માં ડેબ્યુ કર્યું હતું.
View this post on Instagram
આ બાદ જાહ્નવી કપૂરની એકપણ ફિલ્મ રિલીઝ નથી થઇ. પરંતુ જાહ્નવી પાસે ઘણા પ્રોજેક્ટ્સ જેવા કે, ‘રુહી અફઝા’, ‘તખ્ત’, અને વેબસીરીઝ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ શામેલ છે.
View this post on Instagram
આ ઇવેન્ટમાં ઈશાન ખટ્ટર, કાર્તિક આર્યન, ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે, અંગદ બેદી, નેહા ધૂપિયા, કરણ જોહર અને ઘોસ્ટ સ્ટોરીઝની સ્ટાર કાસ્ટ સહીત તમામ સિતારો પહોંચ્યા હતા.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.