મનોરંજન

હોટ અંદાજમાં કુતરાને મુંબઈના રસ્તા પર ફેરવવા નીકળી આ મશહૂર ખાનની ગર્લફ્રેન્ડ, જુઓ તસ્વીર

વાહ પૈસા હોય તો એક થી એક ચડિયાતી રૂપાળી ગર્લફ્રેન્ડ મળે, જુઓ આ ખાનને તો જલસા જ છે

લોકડાઉનમાં ઢીલ મળતા જ બૉલીવુડ સેલેબ્સ તેના ઘરેથી બહાર નીકળી રહ્યા છે. બૉલીવુડ સેલેબ્સને પેપરાઝી સ્પોટ કરતા રહે છે. આ વચ્ચે હાલમાં જ સ્પોટ થયેલા એક સેલેબ્સની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

Image source

હાલમાં જ અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જીયોર્જિયા એડ્રિયાનીની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Image source

જીયોર્જિયા હાલ મુંબઈમાં કુતરા સાથે ફરતી સ્પોટ થઇ હતી. આ દરમિયાન પેપરાઝી દ્વારા તેની તસ્વીર ક્લિક કરવામાં આવી હતી.

Image source

આ દરમિયાન જીયોર્જિયાએ કોરોના વાયરસથી બચવા માટે ચહેરા પર માસ્ક પહેર્યું હતું.

Image source

આ તસ્વીરમાં જીયોર્જિયાનો લુક પણ જોવા લાયક હતો.

Image source

જીયોર્જિયા આ શિમર ટ્રાઉઝર્સ અને ક્રોપ ટોપમાં જોવા મળી હતી.

Image source

આ સાથે જ જીયોર્જિયા વારંવાર તેનો ડ્રેસ સરખો કરતી નજરે આવી હતી.

Image source

આ સાથે જ એક્ટ્રેસ અદા શર્મા પણ મુંબઈમાં આઉટિંગ કરતી સ્પોટ થઇ હતી. આ દરમિયાન તે ઘણી કુલ અંદાજમાં જોવા મળી હતી.

Image source

એક્ટ્રેસ અનુશા દાંડેકરને પણ પેપરાઝીએ મુંબઈમાં સ્પોટ કરી હતી.

Image source

આ સમય દરમિયાન બધા ઘરથી બહાર નીકળી વખતે માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.

Image source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.