મલાઈકા અરોરાથી તલાક લીધા બાદ અરબાઝ ખાન આજકાલ ઇટાલિયન મોડેલ જોર્જિયા એડ્રિયાનીને ડેટ કરે છે. અરબાઝ ખાન અને તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા એડ્રિયાની કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે.
View this post on Instagram
What were you saying ?? #candid #shot #me #yo photographed by @sancha_sancha
બન્ને સાથે ઈવેન્ટ્સ અને પારિવારિક કાર્યક્રમમાં નજરે આવે છે. હાલમાં જ આ જોડી ફરી એકવાર નજરે આવી છે.
View this post on Instagram
Part 3. designed by @srstore09 styled by @devs213 assisted by @_mohanasree_ #styleoftheday #me
હાલમાં જ જોર્જિયા એડ્રિયાનીએ ગ્લેમરસ ફોટો શૂટ કર્યું છે. જેને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ ફોટો જોર્જિયા એડ્રિયાનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટો શૂટમાં જોર્જિયા એડ્રિયાનીઆવે કાળા કલરની મોનાકીની પહેરી છે. જે વધારે ચમક આપી રહી છે. જોર્જિયા એડ્રિયાનીઆ ડ્રેસ એસઆર સ્ટોરે ડિઝાઇન કરી છે. આ સિવાય તેની આ સ્ટાઇલ દેવકીબીએ કર્યું છે.
View this post on Instagram
જોર્જિયા એડ્રિયાનીના બોલ્ડ ફોટો ફેન્સને વધારે પસંદ આવે છે. હાલમાં તેનું લેટેસ્ટ ફોટો શૂટ ચર્ચામાં છે. જોર્જિયા એડ્રિયાની એટલા માટે ચર્ચમાં છે કારણકે તે અરબાઝ ખાનને ઘણા મહિનાઓથી ડેટ કરે છે.
View this post on Instagram
જણાવી દઈએ કે અરબાઝ ખાનની કથિત ગર્લફ્રેન્ડ જોર્જિયા એડ્રિયાની એક મશહૂર ઇટાલિયન મોડેલ છે. જોર્જિયા એડ્રિયાની છેલ્લા ઘણા સમયથી મોડેલિંગના ફિલ્ડમાં છે.જોર્જિયા એડ્રિયાનીએ ભારતમાં પણ રેમ્પ શો કર્યા છે. અરબાઝ ખાન સાથે પણ રેમ્પ વોક કરી ચુકી છે. જોર્જિયા એડ્રિયાની મોડેલિંગની સાથે-સાથે તે ફિલ્મમાં કરિયરમા બનાવવા માંગે છે.
જોર્જિયા એડ્રિયાની 2017માં ગેસ્ટ ઈન લંડનમાં જોવા મળી હતી.
જણાવી દઈએ કે, અરબાઝ ખાનને મલાઈકા અરોરાથી અલગ થયાને 2 વર્ષ જેટલો સમય થયો છે. તલાક થયા બાદ જ અરબાઝ ખાન પબ્લિકલી જોર્જિયા એડ્રિયાની સાથે નજરે આવે છે. અરબાઝ અને જોર્જિયા એડ્રિયાની ઘણી જગ્યા પર સાથે સ્પોટ થયા છે.
જોર્જિયા એડ્રિયાની 29 વર્ષની છે. જયારે અરબાઝ 51 વર્ષનો છે. ખબર તો એ પણ મળી રહી છે બન્ને જલ્દી જ લગ્નગ્રંથિથી જોડાય જશે.