હદથી વધારે ખુલ્લા ખુલ્લા ડ્રેસમાં દેખાઈ અરબાઝ ખાનની જુવાન ગર્લફ્રેન્ડ, તસવીરોમાં ક્લીવેજ જોઇ સલમાન ખાનની પણ આંખો પહોળી રહી જશે

એ તો બધા જાણે જ છે કે મલાઈકા અરોરાનો પૂર્વ પતિ અરબાઝ ખાન લાંબા સમયથી જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. પત્ની મલાઇકાથી અલગ થયા બાદ અરબાઝ ઘણીવાર જોર્જિયા સાથે જોવા મળે છે. ત્યાં જોર્જિયાની લોકપ્રિયતા પણ બી-ટાઉનની હસીનાઓથી ઓછી નથી. ક્યારેક તે તેના મોર્નિંગ લુકને લઇને પેપરાજીના કેમેરામાં કેદ થઇ જાય છે, તો ઘણીવાર તે તેના બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર શેર કરી લાઇમલાઇટમાં આવી જાય છે. ઘણીવાર તો જોર્જિયા તેના સ્ટાઇલિશ લુકથી ચાહકોને ઘાયલ કરી દે છે.

આ ઉપરાંત તે જબરદસ્ત પોઝ આપવામાં પણ માહેર છે. બોલ્ડ કપડામાં જોર્જિયાના ફોટોશૂટને જોઈને કોઇ પણ તેના દીવાના થઇ જાય છે. જણાવી દઇએ કે, અરબાઝ અને જોર્જિયા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર પાર્ટીમાં તો ઘણીવાર એકબીજાનો જન્મદિવસ મનાવતા સાથે જોવા મળે છે. તેઓ ઘણીવાર લન્ચ ડેટ અને ડિનર ડેટ પર પણ સ્પોટ થાય છે. જોર્જિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી લાઇમલાઇટ લૂંટતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by janvi_patel (@janvi_patel_1514)

અભિનેત્રીની તસવીરો પર ચાહકો પણ ભરપૂર કોમેન્ટ્સ કરે છે. જોર્જિયા સોશિયલ મીડિયા પર ક્યારેક બિકી તો ક્યારેક શોર્ટ ડ્રેસમાં એવી એવી તસવીરો શેર કરે છે કે ખલબલી મચી જાય છે. આ હસીના માત્ર તેની ખૂબસુરતીથી જ નહિ પરંતુ કાતિલાના પોઝ આપી પણ ચાહકોને દીવાના બનાવતી રહે છે. હાલમાં જ જોર્જિયાએ તેની બહેન સાથેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં જોર્જિયા ખૂબ જ ડીપનેક ગાઉનમાં જોવા મળી રહી છે. આ ગાઉનમાં તેના ક્લીવેજ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.

જોર્જિયાએ તેની બહેન Sarah Andriani ને બર્થ ડે વિશ કરતી કેટલીક તસવીરો શેર કરી હતી. જેના પર ચાહકો પણ મનભરીને કોમેન્ટ કરી રહ્યા છે.જણાવી દઇએ કે, જોર્જિયા અરબાઝ ખાનથી ઉંમરમાં લગભગ 24 વર્ષ નાની છે. પરંતુ જ્યારે પણ બંને એકસાથે સ્પોટ કરવામાં આવે અથવા કેમેરામાં નજર આવે તો બંને વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળે છે. મલાઇકા અને અરબાઝની વાત કરીએ તો, બંનેએ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને અરહાન ખાન નામનો દીકરો પણ છે.

 

View this post on Instagram

 

A post shared by FilmyKalakar (@filmykalakar)

લગ્ન બાદ ધીરે ધીરે મલાઇકા અને અરબાઝ વચ્ચે મનમુટાવ વધતો ગયો અને છેલ્લે લગ્નના 19 વર્ષ બાદ વર્ષ 2017માં બંને અલગ થઇ ગયા. છૂટાછેડા બાદ જ્યાં અરબાઝનું નામ ઇટાલિયન મોડલ જોર્જિયા સાથે જોડાયુ, ત્યાં મલાઇકાનું નામ અભિનેતા અર્જુન કપૂર સાથે જોડાયુ. અર્જુન અને મલાઇકા પણ તેમના રિલેશનને જગજાહેર કરી ચૂક્યા છે. હાલમાં તો એવા અહેવાલો પણ છે કે મલાઇકા અને અર્જુન આ વર્ષે લગ્નના બંધનમાં પણ બંધાઇ શકે છે.

Shah Jina