મનોરંજન

સલમાનના ભાઈની એક્સ પત્ની મલાઈકા અને ગર્લફ્રેન્ડ જ્યોર્જિયામાં કોનું ટેટુ સૌથી હોટ છે?

મલાઇકા અરોરા જ નહિ પરંતુ અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડનું ટેટુ જોવા જેવું છે, એવી જગ્યાએ કરાવ્યું છે કે ઉફ્ફ્ફ્ફ

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે.

મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મલાઇકાને જીમ બહાર સ્પોટ કરવામાં આવી છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે.

બોલિવુડ અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એંડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે અને તે તેની હોટ તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. મોડલ અને અભિનેત્રી જ્યોર્જિયા એંડ્રિયાની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સતત તેની તસવીરો શેર કરતી રહે છે.

મલાઇકા અરોરા જયાં તેની ફિટનેસને અને તેના લુુક્સને લઇને ચર્ચામાં રહે છે. ત્યાં તેના ટેટૂની પણ સોશિયલ મીડિયા પર ચર્ચા રહે છે. આ દિવસોમાં અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એંડ્રિયાની પણ તેના ખૂબસુરત ટેટૂને કારણે છવાયેલી રહહે છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા આ દિવસોમાં ઘણીવાર અલગ અલગ પોઝમાં તેના ટેટૂ ફ્લોન્ટ કરતી હોય છે. ત્યાં જ મલાઇકાના ટેટૂના મીનિંગની પણ ખૂબ ચર્ચા થઇ રહી છે.

મલાઇકા અરોરાએ વર્ષ 2014માં તેની કમર પર ટેટૂ બનાવ્યા હતા. જ્યોર્જિયાની કમર પર પણ કલરફુલ ટેટૂ બનેલા છે. મલાઇકાનું આ ટેટૂ છે ટેટૂ નંબર 3, જેનો મતલબ ચકલીની જેમ આધાજ. આન કારણે મલાઇકાને આ ટેટૂ ઘણુ પસંદ છે. મલાઇકાની આંગળીઓ અને હાથ પર ટેટૂ છે, ત્યાં જ્યોર્જિયા ના પગના ઉપરના ભાર પર રંગીન ટેટૂ ઘણુ ખૂબસુરત છે.

જ્યોર્જિયા એ તેના પગમાં સૌથી નીચેના ભાગ પર પણ ટેટૂ બનાવેલુ છે. જે ઘણીવાર ઇન્સ્ટાગ્રામની તસવીરો પર જોવા મળે છે. મલાઇકા પંક્ષિયો વાળા તેના ટેેટૂની કેટલીક તસવીરો પોસ્ટ કરી રાખી છે. કેટલીક વાર જીમ જતા જયારે તે ક્રોપ ટોપમાં હોય છે તો આ ટેટૂની ઝલક પણ સામે આવી જાય છે. મલાઇકાએ તેની રિંગ ફિંગર પર પણ એક ખૂબસુરત ટેટૂ બનાવેલુ છે, જયાં LOVE લખેલુ છે.

મલાઇકાની કલાઇ પર પણ એક ટેટૂ છે, જેના વિશે કહેવામાં આવે છે કે તે તેના દીકરાનો બર્થ ડે છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એંડ્રિયાનીના પગ પર બનેલ રેડ બટરફ્લાઇ ઘણુ ખૂબસુરત છે અને તે આ ટેટૂ બતાવતા ઘણીવાર તેની ગોર્જિયસ તસવીરો શેર કરતી રહે છે.