મનોરંજન

5 વર્ષ પછી જેનેલિયાએ રૈમ્પ પર દેખાડ્યો પોતાનો જલવો, સુંદર લહેંગામાં દેખાયો ક્યૂટ અંદાજ

તાજેતરમાં જ અભિનેત્રી અને રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા ડિસૂજાએ લૈકમે ફેશન વીક 2019 માં રૈમ્પ વોક કર્યું હતું. આ મૌકા દરમિયાન જેનેલિયા ખુબ જ સુંદર દેખાઈ હતી, લગભગ 5 વર્ષ પછી જેનેલિયાએ રૈમ્પ પર કમબેક કર્યું છે. જેનેલિયા ડિઝાઈનર સરોજ જાલાન માટે શો સ્ટોપર બનીને આવી હતી.

 

View this post on Instagram

 

Walking after 5 years.. N it felt special ❤️.. Thank You @sarojjalan

A post shared by Genelia Deshmukh (@geneliad) on

રૈમ્પ પર જેનેલિયાએ જેવીજ લાલ રંગના લહેંગામાં એન્ટ્રી લીધી કે દરેક કોઈની નજરો તેના પર થંભી ગઈ હતી. લાલ લહેંગામાં જેનેલિયા ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. જેનેલિયાના લહેંગા પર જડી વર્ક કરવામાં આવેલું હતું અને જેનેલિયાએ મિનિમલ મેકઅપની સાથે સ્મોકી આઈઝ કર્યું હતું અને પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા. લહેંગાની સાથે તેણે મેટેલિક નેકલેસ અને ઈયરરિંગ પહેરી રાખ્યા હતા અને મેચિંગ ચપ્પલ પહેરી રાખ્યા હતા.

 

View this post on Instagram

 

Sari Dress – Love it❤️

A post shared by Genelia Deshmukh (@geneliad) on

જેનેલિયાએ પોતાના રૈમ્પની તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, અને લખ્યું કે,”Walking after 5 years.. N it felt special ❤️.. Thank You @sarojjalan3d

અમુક દિવસો પહેલા પણ જેનેલિયા પતિ રિતેશની સાથે લૈકમે ફેશન વીક 2019 પર રૈમ્પ વોંક કરતી જોવા મળી હતી જેમાં બંન્નેએ એક જ સરખા ડ્રેસ પહેરી રાખ્યા હતા. બંન્નેની તસ્વીરો ખુબ વાઇરલ પણ થઇ હતી.

 

View this post on Instagram

 

Every girl has a certain perception of how they would want their life partner to be… I Honestly Didn’t.. I had this most amazing partner who was my bestest friend, who was the shoulder, I always found when I needed to cry and who made me believe that no matter how tough life is, with us being partners we would take it on,in any form, in any way… That’s the man I eventually married and he never ever stopped being the reason for my smile… So I’m glad I never ever had a perception because the reality of living and breathing this wonderful man is all I ever needed to know.. I Love you @riteishd ..Here’s to many more laughs together, to the zillion times we will wipe each other’s tears and pick each other up when either/or feels weak or simply to life together forever and ever… Happy Anniversary ❤️❤️❤️❤️❤️❤️❤️

A post shared by Genelia Deshmukh (@geneliad) on

લાંબી દાઢી અને ચશ્મામાં રિતેશ ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા. રિતેશે એકલા પણ રૈમ્પ વોક કર્યું હતું. રિતેશે ફિલ્મોમાં કામ કરવાની સાથે સાથે મોડેલિંગ પણ કરી છે. રિતેશે વર્ષ 2003 માં ફિલ્મ તુજે મેરી કસમ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.

 

View this post on Instagram

 

Same Same but different ❤️❤️

A post shared by Genelia Deshmukh (@geneliad) on

ફિલ્મમાં રિતેશની સાથે જેનેલિયા પણ લીડ રોલમાં હતી. જો કે તેની પહેલી ફિલ્મ તો ફ્લોપ રહી પણ ધીમે ધીમે તેના હાથમાં મસ્તી, ક્યાં હુલ હૈ હમ, માલામાલ વીકલી, અપના સપના મની મની જેવી ફિલ્મો આવી ગઈ. જ્યારે જેનેલિયા આગળના ઘણા વર્ષોથી ફિલ્મી દુનિયાથી દૂર છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks