જે ફિલ્મમાં દીપિકાએ બીભત્સ ગંદા ગંદા સીન આપ્યા તેમાં એક મોટી ભૂલ પકડાઈ ગઈ
બોલિવુડની ખબસુરત અદાકારા દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગેહરાઇયાં’ સતત ચર્ચામાં રહે છે. લાંબા સમય બાદ દીપિકાને સ્ક્રીન ઉપર જોઈને તેના ચાહકો પણ ખુબ જ ઉત્સાહિત છે.
જોકે દીપિકા હાલમાં જ ફિલ્મ “83”માં જોવા મળી હતી પરંતુ આમાં તે ગેસ્ટ અપિયરન્સમાં હતી અને લુક બદલ્યો હતો. “ગહરાઈયા” મેકર્સે ફિલ્મનું 2 મિનિટ 16 સેકન્ડનું ટ્રેલર રિલીઝ કર્યું છે. તેનું કારણ ફિલ્મની સ્ટોરી લાઈન નથી પરંતુ ફિલ્મમાં દીપિકાએ આપેલા કિસિંગ સીન અને ખૂબ જ બોલ્ડ સીન છે.
આમાં દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કર્વાના અભિનયના વખાણ થઈ રહ્યા છે. ટ્રેલરમાં ઘણા અંતરંગ દ્રશ્યોની ઝલક બતાવવામાં આવી છે. ફિલ્મમાં વધુ બોલ્ડનેસની અપેક્ષા રાખી શકાય છે. ફિલ્મના આ શૂટ ઈન્ટિમસી ડિરેક્ટર ડાર ગાઈની સામે શૂટ કરવામાં આવ્યા છે.
“ગહરાઈયા”ના પોસ્ટરમાં ઇન્ટિમસી ડિરેક્ટર ડાર ગાઈને શ્રેય આપવામાં આવ્યો હતો. ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તેમાં હોટ અને સ્ટીમી સીન્સ હોઈ શકે છે. હવે મેકર્સે તેના ટ્રેલરમાં એક ઝલક આપી છે. આ ફિલ્મ ગૂંચવાયેલા લોકોના વણઉકેલાયેલા સંબંધોની વાર્તા લાગે છે. તેમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી વચ્ચેના એક્સ્ટ્રા-મેરિટલ અફેરને દર્શાવવામાં આવ્યું છે
દીપિકા પાદુકોણ અલીશાના રોલમાં છે. ધૈર્ય એટલે કે કરણ તેનો પતિ બની ગયો છે. બંને એકબીજાથી અલગ સ્વભાવના છે. અનન્યા પાંડેએ ટિયાનો રોલ કર્યો હતો. તેનો મંગેતર જૈન એટલે કે સિદ્ધાંત ચતુર્વેદી છે. ફિલ્મમાં સિદ્ધાંત દીપિકા તરફ આકર્ષાય છે. આ પછી ચારેય સંબંધો વધુ જટિલ લાગે છે.
ટીઝરમાં દીપિકા અને સિદ્ધાંત વચ્ચે કિસિંગ અને ઈન્ટિમેટ સીન્સ છે. બંનેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. અનન્યા અને સિદ્ધાંત વચ્ચે એક બોલ્ડ સીન પણ છે. આ દ્રશ્યો ઈન્ટીમસી ડિરેક્ટર ડર ગેની સામે શૂટ કરવામાં આવ્યા છે. પોસ્ટર પર તેને ક્રેડિટ પણ આપવામાં આવી છે.
View this post on Instagram
દીપિકા પાદુકોણ હાલમાં તેની લેટેસ્ટ ફિલ્મ ‘ગહેરાઇયાં’ની સફળતાનો આનંદ માણી રહી છે. અને તે આ એકલી નહિ પરંતુ તેના કો-સ્ટાર્સ સાથે કરી રહી છે. આ ખુશીને સેલિબ્રેટ કરવા માટે દીપિકાએ એક ભવ્ય પાર્ટી પણ આપી હતી. દીપિકા પાદુકોણે મુંબઈના બેસ્ટિયન વર્લી રેસ્ટોરન્ટમાં આ ફિલ્મની સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું હતું.
View this post on Instagram
દીપિકા ઉપરાંત ‘ગહેરાઇયાં’ના કો-સ્ટાર્સ અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદીએ પણ આ સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી.જ્યારે દીપિકા સફેદ આઉટફિટમાં બોલ્ડ દેખાતી હતી, ત્યારે અનન્યાએ પણ ગુલાબી આઉટફિટમાં કોઈ કસર છોડી ન હતી. બીજી તરફ ‘ દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2022’નું પણ મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
અનન્યા પાંડેએ પણ અલગ-અલગ લૂકમાં ઘણા પોઝ આપ્યા હતા. દીપિકા આ ફિલ્મમાં તેના બોલ્ડ સીન્સને કારણે હેડલાઈનમાં રહી હતી. આ ફિલ્મમાં દીપિકા અને સિદ્ધાંત વચ્ચે ઘણા ઈન્ટિમેટ સીન્સ શૂટ કરવામાં આવ્યા છે. સિદ્ધાંત ચતુર્વેદી આ પાર્ટી બાઈક સાથે પોતાનો જબરદસ્ત સ્વેગ બતાવતો જોવા મળ્યો હતો.
View this post on Instagram
જોકે દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડે એકદમ ગ્લેમરસ દેખાઈ રહ્યા હતા, પરંતુ અહીં સિદ્ધાંત ચતુર્વેદી બંને પર પડતા જોવા મળ્યા હતા. સિદ્ધાંત ચતુર્વેદીનો સ્વેગ કેમેરામાં કેદ થયો હતો. આ પાર્ટીમાં દીપિકા, અનન્યા અને સિદ્ધાંત ચતુર્વેદી સહિત નિર્દેશક શકુન બત્રા, અપૂર્વ મહેતાથી લઈને અનિતા શ્રોફ સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે 11 ફેબ્રુઆરીના રોજ શકુન બત્રા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ગહેરાઇયાં’ ઓટીટી પર રીલિઝ થઈ હતી.
View this post on Instagram
જેમાં દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. ‘ગહેરાઇયાં’ની સફળતા બાદ અભિનેત્રીએ શાનદાર પાર્ટી આપી હતી.આ દરમિયાન દીપિકા સફેદ આઉટફિટમાં સુંદર લાગી રહી હતી, જ્યારે સિદ્ધાંત ચતુર્વેદી અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. આ પાર્ટીની ઘણી સુંદર તસવીરો સામે આવી છે.
View this post on Instagram
ફિલ્મમાં દીપિકાના બોલ્ડ અને કિસિંગ સીન્સની ખૂબ ચર્ચા થઈ હતી. જે અંગે અભિનેત્રીએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ બોલ્ડ સીન મસાલા માટે નહીં પણ પાત્રની જરૂરિયાત મુજબ હતા. દીપિકા પાદુકોણની ફિલ્મ ગહેરાઇયાંના અંતરંગ દ્રશ્યો રિલીઝ પહેલા ચર્ચામાં હતા અને રિલીઝ પછી તો દીપિકા પાદુકોણનું પાત્ર ઘણી હેડલાઇન્સ મેળી રહ્યુ છે.
View this post on Instagram
આ ફિલ્મ ચાહકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. ઘણા દર્શકોને તે ખૂબ ગમ્યું અને ઘણાએ તેને નકામું પણ કહ્યું. દીપિકા પાદુકોણે રવિવારે સાંજે ફિલ્મની ‘સક્સેસ’ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે. MeToo કેસ પછી ફોરેનમાં કો-ઓર્ડિનેટરનો ટ્રેન્ડ સામે આવ્યો. હવે ભારતમાં પણ ઘણી ફિલ્મોનું શૂટિંગ ઈન્ટિમસી કો-ઓર્ડિનેટરની સામે થાય છે. ડાર ગાઈ “ગહરાઈયા”ના ન્ટિમસીના નિર્દેશક છે. ઈન્ટીમસી ડાયરેક્ટર્સ એ વાતનું ધ્યાન રાખે છે કે ઈન્ટીમેટ સીન આપતી વખતે કલાકારો અસ્વસ્થતા ન થાય. સાથે જ તેમની સાથે સીન શૂટ કરવાના નામે કંઈ ખોટું પણ ન હોવું જોઈએ.
View this post on Instagram
પરંતુ હવે આ ફિલ્મમાં એક યુઝરે એવી ભૂલ પકડી છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો. યુઝરે ફિલ્મ ‘ગેહરાઇયાં’ના એક સીનના બે સ્ક્રીનશોટ શેર કર્યા છે. આ સ્ક્રીન શોટ્સ અમાન્ડા બેલી નામના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યા છે. આ સ્ક્રીનશોટ ફિલ્મમાં અનન્યા પાંડેના એક સીનના છે.
આ સ્ક્રીનશોટમાં અનન્યા પાંડે પાણી પીતી જોવા મળી રહી છે. જ્યારે તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે એક સીનમાં અનન્યાના હાથમાં બે અલગ-અલગ ગ્લાસ જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ સીન એક જ છે પરંતુ સીનમાં બે અલગ-અલગ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્વિટર યૂઝરને આ ઝીણવટભરી ભૂલની જાણ થતાં જ સોશિયલ મીડિયા પર યુઝર્સે પણ તેના વખાણ કરવાનું શરૂ કરી દીધું હતું.
ખાસ વાત એ છે કે યુઝરે અનન્યા પાણી પીતાનો એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં એક જ દ્રશ્યમાં પાણીનો ગ્લાસ અલગ રીતે જોવા મળી રહ્યો છે. આ જોઈને તમે પણ કહેશો કે ભૂલ પકડાઈ ગઈ છે. દીપિકા પાદુકોણની ફિલ્મ ગહેરાઇયાં 11 ફેબ્રુઆરીએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવી છે.
One thing unresolved in #Gehraiyaan is how Tia’s glass transformed in this scene when she never put it down? 😆 pic.twitter.com/PFGG5aohcZ
— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) February 21, 2022
આ ફિલ્મમાં દીપિકા ઉપરાંત સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કર્વાએ કામ કર્યું છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે સિદ્ધાંત ચતુર્વેદી સાથે ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મને શકુન બત્રાએ ડિરેક્ટ કરી છે.
— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) February 22, 2022