ગંદી બાતની અભિનેત્રીએ ફરી એકવાર શરમને નેવે મૂકી, ન પહેરવાનું પહેરીને ફેનનો જીવ લલચાવી દીધો…

ઉપ્સ…વાઈટ, કાળી અને રેડ બ્રા દેખાડ્યા પછી ગંદી બાતની હિરોઈન બ્રા કાઢીને કેમેરા સામે આવી ગઈ, જુઓ એકલામાં

અભિનેત્રી ગહના વશિષ્ઠ હમેશાથી તેના બેબાક અને અંદાજ માટે જાણિતી છે. તે તેના અંદાજને કારણે અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. ગંદી ફિલ્મો બનાવવા અને પ્રસારિત કરવાના આરોપોથી ઘેરાયેલી ગહના વશિષ્ઠનો વિવાદો સાથ જૂનો સંબંધ છે. અભિનેત્રી ઘણીવાર એવી તસવીરો પોસ્ટ કરે છે જે લોકોના હોંશ ઉડાવી દેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Gehana Vasisth (@gehana_vasisth)

છેલ્લા કેટલાક દિવસોથી ગહના સતત તેની બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે.ગહનાની આ તસવીરો પર ચાહકો કમેન્ટ કરી તેની ખૂબસુરતીની પ્રશંસા કરી રહ્યા છે. જણાવી દઇએ કે, ગહના સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Gehana Vasisth (@gehana_vasisth)

ગહનાના ઇન્સ્ટાગ્રામ પર 9 લાખ 80 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેના જલ્દી જ ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોઅર્સ થવાના છે. ગહના વશિષ્ટ ચાહકો સાથે જોડાયેલ રહેવા માટે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.ગહના ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે ખૂબ જ બોલ્ડ છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Gehana Vasisth (@gehana_vasisth)

આ તસવીરોમાં તે તેની સફેદ બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેણે સફેદ બાથરોબ પણ પહેરેલુ છે. તસવીરમાં તેણે કેપ્શન લખ્યુ છે કે, નજર હટી તો દુર્ઘટના ઘટી. એટલે બાબુજી જરા ધીમે ચાલો. પ્રેમમાં ધ્યાન રાખો.

 

View this post on Instagram

 

A post shared by Gehana Vasisth (@gehana_vasisth)

ગહનાએ ફરી એકવાર તેની બોલ્ડ તસવીરો શેર કરી ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે. આ તસવીરોમાં ગહના ઘણી કાતિલાના અંદાજમાં જોવા મળી રહી છે. ચાહકો તેની તસવીરો પર સતત કમેન્ટ કરી રહ્યા છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ગહના વશિષ્ઠની મુંબઇ પોલિસે ફેબ્રુઆરીમાં ગંદી ફિલ્મ બનાવવાના આરોપ હેઠળ ધરપકડ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Gehana Vasisth (@gehana_vasisth)

તે હાલ તો જમાનત પર બહાર છે. તે રાજ કુંદ્રાની ધરપકડ બાદ ચર્ચામાં આવી હતી.ગહના ત્યારે લોકોને વીડિયો કંટેંટમાં ફરક સમજાવતી જોવા મળી હતી. તમને જણાવી દઇએ કે, વેબ સીરીઝ “ગંદી બાત”માં ગહના કામ કરી ચૂકી છે. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સીન આપ્યા હતા.

Shah Jina