“અનુપમા”ના અનુજ કપાડિયાની રિયલ લાઇફ પત્ની છે ખૂબ જ ખૂબસુરત, બોલ્ડ તસવીરો જોઇ હક્કાબક્કા રહી જશો

અસલ જીવનમાં અનુપમાથી પણ વધુુ ખૂબસુરત છે અનુજ કાપડિયાની રિયલ વાઇફ આકાંક્ષા, ફિગર જોઈને મગજ કામ નહિ કરે

નાના પડદા પર સ્ટાર પ્લસનો ટીવી શો “અનુપમા” ખૂબ ધમાલ મચાવી રહ્યો છે. મેકર્સ અવાર નવાર શોમાં ટ્વિસ્ટ લાવે છે. ટીવીનો ઘરે ઘરે ફેમસ થઇ ગયેલો શો “અનુપમા” છેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે.

આ શોએ થોડા જ સમયમાં દર્શકોનું દિલ જીતી લીધુ છે. ખૂબ જ થોડા સમયમાં આ શો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે

અને તેમની સાથે સાથે સાથે બાકીના લોકોને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ શો લોકોનો ફેવરેટ બનતો જઇ રહ્યો છે. શોમાં થોડા સમય પહેલા જ અનુજ કપાડિયાની એન્ટ્રી થઇ છે અને હવે તેમને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

અનુજ કાપડિયા અનુપમાનો ક્લાસમેટ છે, જેને અનુપમા સાથે સીક્રેટલી પ્રેમ છે. હવે એકવાર ફરીથી ધારાવાહિકમાં અનુપમા અને અનુજની લવ સ્ટોરીનો પ્લોટ શરૂ થવાનો છે. જો કે, વાત રિયલ લાઇફની કરીએ તો, અનુજ કાપડિયા એટલે કે ગૌરવ ખન્ના પરિણિત છે અને તેમની રિયલ લાઇફ ‘અનુપમા’ ખૂબ જ ખૂબસુરત છે.

 

View this post on Instagram

 

A post shared by Akanksha Chamola (@akankshagkhanna)

ગૌરવ ખન્નાએ ટીવી જગતની જાણિતી અભિનેત્રી રહેલી આકાંક્ષા ચમોલા સાથે લગ્ન કર્યા છે. આકાંક્ષા ચમોલા લાંબા સમય સુધી ટીવી જગતમાં એક્ટિવ છે અને તેણે ઘણી પોપ્યુલર ધારાવાહિકમાં કામ કર્યુ છે. જો કે, ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલાને સૌથી વધારે પોપ્યુલારિટી “સ્વરાગિની”થી મળી. તેમાં તેણે પરિણીતાનો રોલ નિભાવ્યો હતો. આ ઉપરાંત અભિનેત્રીએ ભૂતુ, ભાગ્ય લક્ષ્મી, ગંગા યમુના, વેલીનાક્ષરમ શોમાં પણ કામ કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Akanksha Chamola (@akankshagkhanna)


ગૌરવ ખન્નાની વાત કરીએ તો, તેમણે તેમનાા કરિયરની શરૂઆત વર્ષ 2006માં “ભાભી”થી કરી હતી. આ ઉપરાંત તે ચંદ્રગુપ્ત મૌર્ય, કયામત, સિંદૂર તેરે નામ કા, જીવન સાથી અને ઉતરન જેવા ઘણા પોપ્યુલર શોમાં કામ કર્યુ છે. કરિયરમાં તેઓ જેટલા સફળ રહ્યા તેટલુ જ તેમનુ જીવન દિલચસ્પ રહ્યુ છે. તેમણે આકાંક્ષા ચમોલા સાથે લગ્ન કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Akanksha Chamola (@akankshagkhanna)

આકાંક્ષા અને ગોરવની લવ સ્ટોરીની શરૂઆત ઘણી ફિલ્મી રહી હતી. બંનેની મુલાકાત એક ઓડિટોરિયમમાં થઇ હતી. ગૌરવ તે સમયે તેમની ઓળખ ઘણી હદ સુુધી બનાવી ચૂક્યા હતા. જયારે આકાંક્ષા આ ઇન્ડસ્ટ્રીમાં નવી હતી. જો કે, આકાંક્ષા ગૌરવને જોઇને ઓળખી શકી ન હતી. આ કારણ છે કે તે ગૌરવને એક્ટિંગ ટિપ્સ આપવા લાગી હતી. આ વાતનો ખુલાસો ગૌરવે એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Akanksha Chamola (@akankshagkhanna)

ગૌરવ ખન્નાએ 24 નવેમ્બર 2016ના રોજ આકાંક્ષા ચમોલા સાથે લગ્ન કર્યા હતા. આકાંક્ષા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ અને ગોર્જિયસ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ સ્ટનિંગ અને હોટ તસવીરોથી ભરેલું છે. તે એક ટ્રૈંડ ડાંસર અને ફિટનેસ ફ્રીક છે.  આકાંક્ષા ટીવી દુનિયાની જાણિતી હસ્તિઓમાંની એક છે. તે ખૂબ જ ખૂબસુરત છે.

 

View this post on Instagram

 

A post shared by Akanksha Chamola (@akankshagkhanna)

Shah Jina