મનોરંજન

પતિ સાથે વિદેશમાં વેકેશન એન્જોય કરી રહી છે આ ટીવી અભિનેત્રી, પુલમાં આવી રીતે કરી મસ્તી- જુઓ PHOTOS

આજના સમયમાં તો બૉલીવુડ કપલ હોય કે પછી ટીવી જગતના કપલ હોય મોટાભાગે વેકેશન એન્જોય કરતા જોવા મળી જાય છે. મોટાભાગે આવા કિરદારો માટે વિદેશમાં પોતાના વેકેશન માટે જવું મોટી વાત નથી. એવામાં તેઓ સોશિયલ મીડિયા પર પોતાના પ્રેમને જાહેર પણ કરતા હોય છે.

 

View this post on Instagram

 

#happydiwali From #Mr&Mrs.khanna #festivities #loveandlight

A post shared by Akanksha Chamola (@akankshagkhanna) on

‘પ્રેમ યા પહેલી-ચંદ્રકાંતા’ સીરિયલમાં લીડ રોલનો અભિનય કરી રહેલા અભિનેતા ગૌરવ ખન્ના હાલના સમયમાં પત્ની આકાંક્ષા ચમોલા સાથે રજાની મજા લઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

#Mr&MrsKhanna @akankshagkhanna

A post shared by Gaurav Khanna (@gauravkhannaofficial) on

બંન્નેએ પોતાના વેકેશનની પણ તસ્વીરો પોતાના એકાઉન્ટ પર શેર કરી છે. ફૈન્સ તેઓની તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

Swimming in Phuket rains…another level fun.. #infinitypool #rainspiration #solitudeisbeautiful

A post shared by Gaurav Khanna (@gauravkhannaofficial) on

બંન્ને થાઈલૈંડના ફૂકેટમાં સમુદ્રની લહેરોની સાથે સુંદર વાદીઓની સાથે મસ્તીના મૂડમાં જોવા મળ્યા છે.

 

View this post on Instagram

 

Okk..😉😘.. @akankshagkhanna #luxurypool #phuketholiday #romanticgetaways

A post shared by Gaurav Khanna (@gauravkhannaofficial) on

સૌથી ખાસ વાત એ છે કે ગૌરવ અહીં પત્નીના જન્મદિસવની ઉજવણી માટે પહોંચ્યા હતા.

ગૌરવે સમુદ્રના કિનારે જુલા જુલવાની પણ મજા માણી હતી.

 

View this post on Instagram

 

Finally…👌#catchbeachclubphuket

A post shared by Gaurav Khanna (@gauravkhannaofficial) on

તસ્વીરોમાં બંન્ને એકબીજામાં ખોવાયેલા અને રોમેન્ટિક મૂડમાં દેખાઈ રહ્યા છે.

એક તસ્વીરને શેર કરતા ગૌરવે લખ્યું કે,”Okk…. @akankshagkhanna #luxurypool #phuketholiday #romanticgetaways”.

 

View this post on Instagram

 

You❤💖💗 #instadaily #togetherforever #love #couplediaries

A post shared by Akanksha Chamola (@akankshagkhanna) on

જ્યારે અન્ય એક તસ્વીરમાં લખ્યું કે,” Swimming in Phuket rains…another level fun.. #infinitypool #rainspiration #solitudeisbeautiful”.

 

View this post on Instagram

 

💞💞💞💞💞 #goodmorningpost #instadaily #couplediaries #love #kisses #happysouls #instacute

A post shared by Akanksha Chamola (@akankshagkhanna) on

બંન્નેની રોમેન્ટિક અદાઓના ફૈન્સ ખુબ જ વખાણ કરી રહ્યા છે.

તાજેતરમાં જ ગૌરવને ‘લાલ ઇશ્ક’ માં જોવામાં આવ્યા હતા અને કામમાંથી સમય કાઢીને ગૌરવ પત્ની સાથે સમય વિતાવવા માટે રજાઓ પર નીકળી ગયા છે.

અન્ય એક તસ્વીરમાં બંન્ને એકબીજા સાથે લિપ-લોક કરતા દેખાઈ રહ્યા છે.

આ સિવાય એક તસ્વીરમાં બંન્ને સ્વિમિંગ પુલમાં રોમેન્ટિક પોઝ આપતા દેખાઈ રહ્યા છે.

જણાવી દઈએ કે ગૌરવ-આકાંક્ષાએ લાંબા સમય સુધી ડેટ કર્યા પછી 24 નવેમ્બર 2016 ના રોજ લગ્ન કર્યા હતા.

ગૌરવે પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 2006 માં ‘ભાભી’ સિરિયલ દ્વારા કરી હતી.

આકાંક્ષાને છેલ્લી વાર ‘સ્વરાગિની’ સીરિયલમાં જોવામાં આવી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks