વેબ સીરિઝ “ગંદી બાત” ફેમ અભિનેત્રી અન્વેશી જૈન વિશે જાણો તેની જાણી-અજાણી વાતો

“ગંદી બાત” ની અભિનેત્રીએ ખોલ્યું મોટું રહસ્ય, કહ્યું કે હેરાન થઇ જાઉ છુ જયારે જોઉ છુ ખુલ્લેઆમ…જાણો વિગત

એકતા કપૂરની ફેમસ વેબ સીરિઝ “ગંદી બાત”થી લાઇમલાઇટમાં આવેલી અન્વેશી જૈન તેની તસવીરોને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તમને જણાવી દઇએ કે, વર્ષ 2020માં અન્વેશીને ગુગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી.

ફિલ્મમાં ફ્લોરા સૈની અને અન્વેશી જૈન વચ્ચે લેસ્બિયન સીન ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યુ હતુ કે, “ગંદી બાત”ની રીલિઝ બાદ તેને ઘણુ સાંભળવુ પડ્યુ હતુ. સૌથી મોટી વાત એ હતી કે, તેના પેરેન્ટ્સે તેના સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

તેણે જણાવ્યુ હતુ કે, તે વારંવાર પત્ર લખતી હતી પરંતુ તેનો કોઇ જવાબ મળતો ન હતો. તેમને એ વાતનો અંદાજ પણ ન હતો કે મેં મુંબઇમાં 2 વર્ષ કેવી રીતે નીકાળ્યા હતા. પછી ઘણા દિવસ બાદ તેઓ મારા સાથે વાત કરવા માટે રાજી થયા હતા. અન્વેશીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, તેને બાળપણમાં એવુ લાગતુ હતુ કે તે ખૂબસુરત નથી. જયારે તે ક્લાસની બીજી છોકરીઓને જીન્સમાં જોતી હતી ત્યારે એવુ લાગતુ હતુ કે તેનામાં કોઇ કમી છે.

તેને એવું લાગતુ હતુ કે તે આટલી અજીબ કેમ દેખાય છે. અન્વેશીએ જણાવ્યુ કે, જયારે તે થોડી મેચ્યોર થઇ તો તેને ઘણુ અટેંશન મળવા લાગ્યુ. લોકો એ નહિ કહેતા કે તે સુંદર છે પણ લોકો એવું કહેતા કે તે થોડી હટકે છે. અન્વેશીએ નવભારત ટાઇમ્સ સાથે ખાસ વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે, કાસ્ટિંગ ડિરેકટર્સ ફિલ્મોમાં કોમ્પ્રોમાઇઝ કરીને કામ કરવાની વાત કરતા હતા.

તેણે આગળ કહ્યુ કે, કાસ્ટિંગ ડાયરેકટ ઘણુ ખુલીને વાત કરે છે પરંતુ કાસ્ટિંગ ડાયરેકટરને હું ચોખ્ખુ પૂછતી હતી કે, સારૂ કામ છે કે તેમાં ગંદગી પણ છે. તેણે જણાવ્યુ કે, તે પહેલા પૂછે છે અને પછી જ પ્રોજેક્ટ માટે હા કહે છે.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshijain22)

“ગંદી બાત” ફેમ અભિનેત્રી અન્વેશીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેની લાઇફ સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી હતી. તેણે કહ્યુ, મારા પિતા બાળપણમાં ઘણા જ કઠોર હતા અને તે મને મારા કપડાને લઇને ટોકતા હતા. મારા પિતા મને સૂટ પહેરાવતા હતા, અમને ચૂડીદાર પહેરવાની પણ મનાઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshijain22)

મારી ક્લાસમેટ જે હતી તેઓ જીન્સ પહેરતા, બહાર જતા પરંતુ હું કંઇ જ કરી શકતી ન હતી. મને એટલી ટોકવામાં આવતી હતી કે મને એવુ લાગતુ કે મારામાં જ કોઇ કમી છે એટલા માટે મારી સાથે આવુ થઇ રહ્યુ છે. યૂટયૂબ પર અન્વેશીનું “ગંદી બાત” વેબ સીરિઝ માટે લેવામાં આવેલ ઓડિશન ખૂબ વાયરલ થયુ હતુ. વાયરલ વીડિયોમાં અન્વેશી સવાલોના ખૂબ જ ફ્રેન્કલી જવાબ આપતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain 💫 (@anveshie25)

ઇન્ટરવ્યુ દરમિયાન તે તેની પર્સનાલિટી વિશે કહેતી જોવા મળી હતી. તે કહે છે કે, હું એ વસ્તુથી શરૂઆત કરવા માંગીશ જેને હુ બિલકુલ પસંદ કરતી નથી. તે આગળ કહે છે કે, મને જે વસ્તુ બિલકુલ પસંદ નથી તે છે મારામાં ધૈર્યની કમી. પહેલા મને ઘણી નાની નાની વાત પર ગુસ્સો આવી જતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

તે કહે છે કે, તે તેના પર કામ કરતી હતી અને હવે તેનામાં ઘણો બદલાવ પણ આ્યો છે. હું તમને જણાવવા ઇચ્છુ છે કે, આ બદલાવ છત્તાં પણ મને જયારે ગુસ્સો આવે તો પછી મારા બોલવા પર કંટ્રોલ રહેતો નથી. “ગંદીબાત” એક બોલ્ડ વેબ સીરિઝ છે. જેને કારણે અન્વેશી અને તેના પરિવાર વચ્ચે ઘણી તકરાર થઇ ગઇ હતી. આ વેબ સીરિઝમાં અન્વેશીના કામને ઘણ પસંદ કરવામાં આવ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

અન્વેશીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ કે, શરૂઆતમાં મને એવુ લાગી રહ્યુ હતુ કે, આ વેબ સીરિઝને તેમના શહેરમાં નહી જોવામાં આવે. અન્વેશીએ કહ્યુ કે, હું એ સમયને યાદ કરવા માંગતી નથી. મને લાગ્યુ કે, આ વેબ સીરિઝને મારા શહેરમાં જોવામાં નહિ આવે. અને મારા પરિવારને પણ આ વિશે ખબર નહિ પડે.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

પરંતુ મારુ એવુ વિચારવું ખોટુ હતુ. મારા ઘરવાળાને આ વિશે ખબર પડી ગઇ અને જયારે મારા પિતાનો ફોન આવ્યો ત્યારે હું ઘણી હેરાન રહી ગઇ. તેમણે જેવુ મને આ વેબ સિરીઝ વિશે પૂછયુ મેં ત્યાં જ રોવાનું શરૂ કરી દીધુ. અન્વેશીએ જણાવ્યુ કે, શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી પરંતુ બાદમાં જયારે મેં મારો પક્ષ રાખ્યો તો તેમણે મારી પૂરી વાત સાંભળી અને પછી અમારા વચ્ચે બધુ જ ઠીક થઇ ગયુ.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

તમને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર અન્વેશીની ફેન ફોલોઇંગ ઘણી જ સારી છે અને તેનો અંદાજ તેના ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ પરથી લગાવી શકાય છે.અન્વેશી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 30 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે.  અન્વેશી અભિનેત્રીની સાથે સાથે મોડલ પણ છે અને તે શો પણ હોસ્ટ કરે છે. અન્વેશી પોતાના નામે એક યુટયૂબ ચેનલ પણ ચલાવે છે જેના માધ્યમથ તે ચાહકોનું મનોરંજન પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

તમને જણાવી દઇએ કે, અન્વેશી મોડલિંગ કરિયર શરૂ પહેલા એક એંકર તરીકે કામ કરતી હતી. આ સાથે જ તેણે મોટી સંખ્યામાં કાર્યક્રમો, વેડિંગ સેરેમની, પાર્ટીઝ અને બીજા ઘણા ઇવેન્ટને હોસ્ટ કર્યા છે. અન્વેશી યૂટયૂબ ચેનલની સાથે સાથે પોતાના નામે એક એપ પણ ચલાવે છે. આ એપના માધ્યમથી અન્વેશી ચાહકોને મહત્વપૂર્ણ જાણકારી અને હેલ્ધી રહેવાની ટિપ્સ પણ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

Shah Jina