“ગંદી બાત” ફેમ અભિનેત્રીની બોલ્ડ તસવીરો થઇ વાયરલ, સોશિયલ મીડિયા પર વરસાવી રહી છે કહેર

“ગંદી બાત”ની હિરોઈને અભિનેત્રીની પરિવાર સાથે ન જોવાય એવા એવા PHOTOS દેખાડ્યા, જુઓ ઘણું બધું દેખાડી દીધું

“ગંદી બાત” ફેમ અભિનેત્રી આભા પોલે એકવાર ફરી સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે. આભા તેના બોલ્ડ અંદાજથી ચાહકોનું દિલ જીતી લે છે.

View this post on Instagram

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

આભા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની બોલ્ડ અને હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેની ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. તે તેની તસવીરોને લઇને સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે.

View this post on Instagram

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

આભા ઓલ્ટ બાલાજીની વેબ સીરીઝ “ગંદી બાત” બાદ ચર્ચામાં આવી હતી. આ સીરીઝમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો. તે ફિલ્મ “કામસૂત્ર”માં પણ જોવા મળી છે.

View this post on Instagram

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

તેની આ ફિલ્મ કાન્સ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી. જયાં તેને ઘણી પસંદ કરવામાં આવી હતી. આભા વેસ્ટર્ન સાથે સાથે ટ્રેડિશનલ અવતારમાં પણ તેની તસવીરો શેર કરતી રહે છે, જે ચાહકોને ઘણી પસંદ આવે છે.

View this post on Instagram

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

આભા તેના બોલ્ડ અંદાજ માટે ઘણી ફેમસ છે. તેને અભિનય સાથે સાથે ડાંસનો પણ ઘણો શોખ છે. તે ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ડાંસ વીડિયો પણ શેર કરે છે.

View this post on Instagram

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

આભાને અભિનય અને ડાંસ સાથે ટ્રાવેલિંગનો પણ ઘણો શોખ છે. તેને એક જગ્યાએ રહેવું પસંદ નથી, તેટલા જ માટે તે ફરતી રહે છે.

View this post on Instagram

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

ઇન્ડસ્ટ્રીની બોલ્ડ, હોટ અભિનેત્રી આભા પોલની તસવીરો જોઇ તો કોઇનું પણ દિલ હચમચી ઉઠે તેમ છે. તેની તસવીરો ઇન્ટરનેટ પર આવતા જ તહેલકો મચાવી દે છે.

View this post on Instagram

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

આભાએ તેના કરિયરની શરૂઆતમાં કેટલીક બ્રાંડ્સ માટે મોડલિંગ કરી, તે બાદ તે વર્ષ 2008માં મીકા સિંહના સોન્ગ “દુનાલ્લી”માં જોવા મળી હતી.

View this post on Instagram

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

આભાએ વર્ષ 2005માં એક મોડલ તરીકે કામ કરવાનું શરૂ કર્યુ હતુ. તેણે વર્ષ 2006માં મિસ દિલ્લીનો ખિતાબ પોતાને નામ કર્યો હતો.

Shah Jina