મનોરંજન

સમય સાથે આટલી બદલાઈ ગઈ છે મહાભારતની ‘ગાંધારી’, જુઓ રેણુકાની પહેલાની અને અત્યારની તસ્વીર

હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે સરકાર દ્વારા દૂરદર્શન પર 80ના દાયકાની રામાયણ ફરી ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. આ રામાયણને રામાનંદ સાગરે નિર્દેશિત કરી હતી. લોકોના મનોરંજનને ધ્યાનમાં રાખીને ફરીથી મહાભારત બનાવવામાં આવી હતી.

 

View this post on Instagram

 

#RenukaIsrani #Actress #Serials #NiceLady #Friendly #Shoot

A post shared by Diksha Narang (Talent Manager) (@dikshaa.narang) on

દર્શકોને આ સિરિયલ ઘણી પસંદ આવી રહી છે. જે રીતે જુના જમાનામાં રામાયણ સીરિયલને લોકોનો પ્રેમ મળતો હતો તેટલા જ પ્રેમ આ સમયે પણ જોવા મળે છે. રામાયણ સિરિયલને કારણે દૂરદર્શનની ટીઆરપીમાં ઉછાળો જોવા મળે છે. દર્શકો તેની ખુશી વ્યક્ત કરવા માટે ટ્વીટ્સ પર મિમસ શેર કરે છે.

 

View this post on Instagram

 

After show moment of #draupadi by @asimabhatt2017 and the veteran actresses #renukaisrani and #surinderkaur 🎭💐🙏

A post shared by Asmita Theatre Studio Mumbai (@asmitatheatre_) on

‘મહાભારત’ના રોલ નિભાવનાર એકટર  ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આજે અમે તમને જણાવીશું મહાભારતની ગાંધારી વિષે. મહાભારતમાં ‘ગાંધારી’નો રોલ કરનાર રેણુકા ઇસરાનીએ નિભાવ્યું હતું.  આ પહેલા તે સિરિયલ ‘હમ લોગ’ માં જોવા મળ્યા હતા. હાલ ઇન્ડસ્ટ્રીઝમાં સફળતા ‘ગાંધારી’ ના રોલથી પ્રસિદ્ધિ મળી હતી.

‘મહાભારત’ જયારે રેણુકા ઇસરાનીને ‘ગાંધારી’નો રોલ નિભાવ્યો હતો. ‘ગાંધારી’નો રોલ  કર્યો ત્યારે તેની ઉંમર 22 વર્ષની હતી.

રેણુકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મહાભારતએ તેની જિંદગીની એક એવી સિરિયલ રહી જેનાથી સફળતા હાંસિલ કરી હતી.

જણાવી દઈએ કે, રેણુકાએ જયપુરની મહારાણી કોલેજમાં અભ્યાસ કર્યો હતો. રેણુકા  ઓલરાઉન્ડર ગોલ્ડ મેડાલીસ્ટ પણ રહી છે. રેણુકા દિલ્લીમાં એક થીએટરમાં કામ કરતી હતી.  જેનાથી તેને ઘણા એવોર્ડ મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Renuka Israni (@renuka.israni) on

મહાભારતમાં ગાંધારીનો રોલ નિભાવતા પહેલા તે મણિપુરી સ્ટાઈલમાં ‘અંધાધૂન’નામનો રોલ પ્લે કર્યો હતો. જેમાં પણ તેને ગાંધારીનો રોલ નિભાવ્યો હતો.

મહાભારતમાં ગાંધારીનો રોલ નિભાવનારી રેણુકા એ માટે મુશ્કેલભર્યું રહ્યું હતું કે, કારણ કે આંખ પર પટ્ટી બાંધવાથી ચહેરાના હાવ-ભાવ બદલી જાય છે. 22 વર્ષની ઉંમરમાં આ રોલ નિભાવવો રેણુકા માટે મોટી વાત હતી.

Image source

રેણુકાનું સાફ કહેવું છે કે, ગાંધારીનો રોલ નિભાવવા માટે તેને એક્ટિંગને લઈને તકલીફનો સામનો  પડયો હતો.  મહાભારતમાં રેણુકાના કામથી દર્શકોના દિલ જીતી અલગ જ જગ્યા બનાવી લીધી હતી.

રેણુકા ટીવી શો ‘બડે અચ્છે લગતે હૈ’શોમાં નજરે આવી ચુકી હતી. આ શૂટિંગ દરમિયાન તેનું સાક્ષી તંવર સાથે ઘણું બોન્ડીગ જોવા મળ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.