મનોરંજન

આ મોટા સેલિબ્રિટીની વિદેશી ગર્લફ્રેન્ડે ફ્લોન્ટ કર્યા સ્ટાઇલિશ અંડરગારમેન્ટ્સ, તસવીરોમાં જોવા મળ્યો હદથી વધારે બોલ્ડ અંદાજ

આ અભિનેતાની ગર્લફ્રેન્ડે પહેરી લીધુ એવું પેન્ટ કે દેખાઇ ગયા અંડરગારમેન્ટ્સ, જુઓ તસવીરો

બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલની મોડલ ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા ડેમેટ્રિડસ તેના પુત્ર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ તેના બોલ્ડ લુકના કારણે હેડલાઈન્સમાં રહે છે. તેનું એક નવું ફોટોશૂટ હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે. આ ફોટોશૂટ વાયરલ થવાનું કારણ ગેબ્રિએલાનો બોલ્ડ ડ્રેસ છે. આ તસવીરોમાં ગેબ્રિએલા ગ્રીન કલરના બેકલેસ ટોપમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તેનું ટોપ ખૂબ જ ચમકદાર છે. પરંતુ ટોપ કરતા વધારે લોકોનું ધ્યાન તેમના પેન્ટની સ્ટાઈલ તરફ ખેંચાઈ રહ્યું છે. કારણ કે તેણે પેન્ટ પહેર્યા હોવા છતાં, તેના અન્ડરગાર્મેન્ટ્સ સ્પષ્ટ રીતે દેખાય છે.

કેટલીક તસવીરોમાં ગ્રેબિએલા જાણી જોઈને તેની સ્ટાઇલિશ પેન્ટી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા ગેબ્રિયલાએ અર્જુન રામપાલ સાથેનો એક ફોટો શેર કર્યો હતો, જેના પછી લોકોએ તેના હોઠને લઈને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, મોડલે તેનો જવાબ આપવાનું યોગ્ય ન માન્યું. પરંતુ એક યુઝરની વાત સાંભળીને તેની સાથે રહેવાયું નહીં. મોડલે કહ્યું કે હું મારા માતા-પિતા સાથે વાત કર્યા પછી જ આનો જવાબ આપી શકીશ.

તમને જણાવી દઈએ કે, ગેબ્રિએલા ડેમેટ્રિએડે ગયા વર્ષે 18 જુલાઈના રોજ પુત્ર એરિકને જન્મ આપ્યો હતો. ગેબ્રિએલા અને અર્જુન રામપાલનું આ પહેલું બાળક છે.અર્જુન અને ગેબ્રિએલાની પહેલી મુલાકાતની વાત કરીએ તો બંને એક પાર્ટીમાં મળ્યા હતા. અર્જુને 1998માં જાણીતી મોડલ મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ માહિયા અને માયરા છે. જે સમયે અર્જુન રામપાલના લગ્ન થયા હતા તે સમયે તેણે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું ન હતું. લગ્નના લગભગ 20-21 વર્ષ પછી 2018માં, બંનેએ જાણ કરી કે તેઓ અલગ થવાના છે. આ પછી બંનેએ આ વર્ષે છૂટાછેડા લીધા હતા.અર્જુને વર્ષ 2001માં ફિલ્મ પ્યાર ઈશ્ક અને મોહબ્બતથી ડેબ્યૂ કર્યું હતું.

અર્જુને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર અને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ સહિત અનેક પુરસ્કારો જીત્યા. તેણે દિવાનાપન, દિલ હૈ તુમ્હારા, દિલ કા રિશ્તા, વાદા, આઈ સી યુ, ઈમ્પોસિબલ, યર્ષ, રોય, ચક્રવ્યુહ, ઈન્કાર, ડેડી, અનટોલ્ડ, દિલ હૈ તુમ્હારા, ડોન, ઓમ શાંતિ ઓમ, રોક ઓન, હાઉસફુલ, પોલિટિક્સ અને ફિલ્મો કરી છે. રાવન જેવી ફિલ્મોમાં કામ કર્યું.

અર્જુન હાલમાં ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સને ડેટ કરી રહ્યો છે, જે દક્ષિણ આફ્રિકાની મોડલ છે. FHMની વિશ્વની 100 સૌથી મહિલાઓની યાદીમાં ગેબ્રિએલાનું નામ સામેલ કરવામાં આવ્યું છે. ગેબ્રિએલાની વાત કરીએ તો તે 34 વર્ષની છે અને અર્જુન રામપાલ તેના કરતા 14 વર્ષ મોટો છે. ગયા વર્ષે ગેબ્રિએલાએ અર્જુન રામપાલના પુત્રને જન્મ આપ્યો હતો. અર્જુન અને ગેબ્રિયલાએ હજી લગ્ન કર્યા નથી. અર્જુન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે અને અવારનવાર ગેબ્રિએલા સાથે તસવીરો શેર કરે છે.

અર્જુન રામપાલ બે પુત્રી માહિકા અને માયરાનો પિતા છે. બંનેની માતા અર્જુનની પૂર્વ પત્ની મેહર જેસિયા છે. તે જ સમયે, ગર્લફ્રેન્ડ ગેબ્રિયલાએ 2019 માં તેમના પુત્રને જન્મ આપ્યો. સોશિયલ મીડિયા પર તેના પરિવાર વચ્ચે ખૂબ જ ક્લોઝ બોન્ડિંગ છે. અર્જુનને ગર્લફ્રેન્ડ સાથે એક પુત્ર છે. જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેની બંને મોટી દીકરીઓ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. અર્જુન રામપાલ પોતાના અંગત જીવન પર વધારે બોલતો નથી, પરંતુ તેણે કહ્યું છે કે તેની દીકરીઓ ગેબ્રિએલા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્જુન રામપાલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ગેબ્રિએલાને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યો હતો. આ પછી એ જ થયું, જે નસીબમાં લખ્યું હતું. શરૂઆતમાં તેણે તેના સંબંધો વિશે કંઈ કહ્યું ન હતું. પરંતુ, તેમના પુત્રનો જન્મ 1 વર્ષ ડેટિંગ પછી થયો હતો. આ સંબંધ અંગે અર્જુનની પ્રાથમિકતા એ હતી કે તેની પુત્રીઓએ તેનો સ્વીકાર કરવો જોઈએ અને ગેબ્રિએલાને પરિવારનો એક ભાગ ગણવો જોઈએ. અર્જુન આ બાબતમાં પોતાને ભાગ્યશાળી માને છે. તેણે કહ્યું કે તેની બંને દીકરીઓ માહિકા અને માયરાએ કોઈ પણ સવાલ પૂછ્યા વિના ગેબ્રિએલા અને તેમના સંબંધોને સ્વીકારી લીધા.