રસ્તા વચ્ચે અજીબો ગરીબ હરકત કરવા લાગી હતી છોકરી, જોઇને કાકા પણ ભટકી ગયા રસ્તો, લોકો બોલ્યા- કાકા, ઓ કાકા બસ થઇ ગયુ હો…

રોડ પર કંઇક એવું કરી હતી છોકરી કે જોતા જ રહી ગયા કાકા, પછી જે થયુ તે જોઇને નહિ રોકાય તમારુ હસવુ- જુઓ વીડિયો

જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હશો તો તમને ઘણી બધી મજેદાર વસ્તુઓ જોવા મળશે. આમાંની કેટલીક એટલી રમૂજી હોય છે કે તેને જોઈને લોકો હસી હસીને પાગલ થઇ જાય છે. આજે તો જમાનો સોશિયલ મીડિયાનો છે અને તેમાં કોઇ પણ વસ્તુ આવતા તેને વાયરલ થતા વાર પણ લાગતી નથી. હાલમાં એક ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઈને લોકો પોતાની હસી રોકી શકતા નથી. રસ્તા વચ્ચે એક છોકરીને જોઇને ‘ચાચા’એ જે પ્રકારનું રિએક્શન આપ્યું હતું તેણે લોકોના દિલ જીતી લીધા હતા.

હવે આ વિડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો. કહેવાય છે ને કે સાવધાનીથી રહો, અકસ્માત થાય છે’. આવું જ કંઈક તમને આ વીડિયોમાં જોવા મળશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી રોડ વચ્ચે વીડિયો બનાવી રહી છે. આ દરમિયાન તે વિચિત્ર વસ્તુઓ કરતી જોવા મળે છે. પછી એક ‘કાકા’ સાઈકલ લઈને આવે છે. પરંતુ, છોકરીને જોઈને તે બધું ભૂલી જાય છે. યુવતી પોતાની ધૂનમાં વ્યસ્ત છે, પરંતુ વ્યક્તિની શું હાલત છે, તમે વીડિયોમાં જાતે જ જોઈ શકો છો…

આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં નેટીઝન્સ તેને પસંદ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલ થોડીક સેકન્ડનો રીલ વીડિયો જોઈને ખબર પડશે કે એક છોકરી શૂટ કરવા માટે રોડ પર પહોંચી હતી. કેમેરા ચાલુ હતો અને છોકરીએ તેની અદાઓ કેમેરા સામે બતાવવાની શરૂ કરી ત્યારે જ ત્યાંથી એક સાયકલ લઇને નીકળ્યા અને તે છોકરીને જોતા જ રહી ગયા. છોકરીને જોવાને કારણે તેમનું સંતુલન પણ ખોરવાઈ ગયું હતુ અને સાઈકલ પણ આડી અવળી જતી હતી.

 

View this post on Instagram

 

A post shared by BKS [50k🎯]💪😤 (@memes.bks)

આ વીડિયો પર યુઝર્સ કોમેન્ટ કરી કાકાની મજા લઇ રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘memes.bks’ નામથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને તેનો આનંદ માણતા તેની પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- ઓ કાકા બસ થઇ ગયુ હો.

Shah Jina