ક્યારેક પત્નીથી કે ઓફિસમાં બોસથી કંટાળી ગયા હોવ તો મૂડને સારો કરવા જોઈ લો આ તસવીરો, થઇ જશે મૂડ એકદમ ફ્રેશ

બોસ કે પત્નીના મેણા ખાઈને જો મૂડ ખરાબ થઇ જાય તો આ 10 તસવીરો જોઈ લેજો, સારું ફીલ કરશો

ઘરે પત્ની અને ઓફિસમાં બોસના મેણા સાંભળવા દરેક નોકરી કરતા વ્યક્તિની આવી જ જિંદગી હોય છે. તેવામાં બધા ઇચ્છતા હોય છે કે થોડી વાર માટે આરામ મળી જાય. જો તમે પણ તેમાંથી એક છો તો ઉદાસ થવાની જરૂર નથી તમારા માટે અમે કેટલીક એવી ફની તસવીરો લઈને આવ્યા છીએ જેને જોઈને તમારો ખરાબ મૂડ પળભરમાં સારો થઇ જશે.

1.વાંદરાને ક્યારેય ભજીયા બનાવતા જોયો છે ?

2.આ જનાબ તો દ્રાક્ષના બદલે કેરી વેચતા નજર આવી રહ્યા છે.

3.દરજીને લાગ્યું કે આવી ગરમીમાં ATMને જ દુકાન બનાવી લેવામાં આવે.

4.આને સેલ્ફી કિંગનો એવોર્ડ મળવો જોઈએ.

5.ગરમી ભગાડવાનો આમનો જુગાડ કેવો લાગ્યો?

6.લાગે છે કે આ સાહેબ કોઈ શાહી પરિવારથી તાલ્લુક રાખે છે.

7.ટ્રાફિક પોલીસથી બચવા માટે મહિલાઓ પણ પુરુષોથી ઓછી નથી.

8.ત્યાં શું શોધી રહ્યા છો ભાઈ?

9.આને કહેવાય અસલી તા તા થૈયા…

10. પેન્ટરે મોમોસ કોર્નરને મોમ કોર્નર બનાવી દીધું.

Patel Meet