મોટી કંપનીઓ, બેંકો અને મોલનું પોતાનું બ્રાન્ડ નામ છે. આ બ્રાન્ડ નામ દ્વારા તેમની ઓળખ થાય છે. આપણને તેને ટૂંકા નામ તો ખબર છે કારણ કે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જો તમારું ખાતું ICICI બેંકમાં છે, તો કોઈને કહેવું હોય તો કહી શકાય મારુ એકાઉન્ટ ICICI માં છે, ફિલ્મો જોવા જાવ છો ત કહો છે કે PVR જઈએ છીએ પરંતુ ક્યારેય એવું વિચાર્યું છે કે આ બધાનું ફુલ ફોર્મ શું છે. જેની જાણકારી માત્ર થોડા જ લોકોને હોય છે.
તેથી આજે અમે ઘણી બ્રાન્ડના ફૂલ ફોર્મ જણાવીશું. જેથી કોઈ પૂછે તો તમને ફ્તથી જવાબ આવડી જાય કે આનું ફૂલ ફોર્મ આવું થાય અને આ ફૂલ ફોર્મ રોજમરોજની જીવનમાં અને ક્યારેક પરીક્ષામાં પણ કામ આવી શકે છે.
1. H&M: હેંનેસ & મૌરીટઝ

2. PVR: પ્રિયા વિલેજ રોડશો

3. JBL: જેમ્સ બિલ્લોઉઘ લાન્સીંગ

4. ICICI Bank: ઈન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા

5. HTC: હાઇ ટેક કમ્પ્યુટર કોર્પોરેશન

6. IBM: ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ

7. Amul: આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ

8. BSA: બિર્મિંગહામ સ્માલ આર્મ્સ

9. LG: લકી ગોલ્ડસ્ટર

10. FIAT: ફેબ્રીકા ઇટાલિયન ઓટોમોબિલી ટોરિનો

11. DLF: દિલ્હી લેન્ડ એન્ડ ફાઇનાન્સ

12. HDFC Bank: હાઉસિંગ ડેવલોપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન

13. BPL: બ્રિટિશ ફિઝિકલ લૅબોરેટોરિસ

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.