જાણવા જેવું

99% લોકો નથી જાણતા ARMYનું પૂરું નામ, શું તમે જાણો છો? ભારતીય આર્મી પર ગર્વ હોય તો વાંચો આ લેખ

આજે ભારતીય સેના વિશ્વની અગ્રણી સેનાઓમાંની એક છે. ભારતીય સેના પાસે જોશ, હોશ અને તાકાત આ ત્રણ વસ્તુઓ છે. ભારતીય સેનાએ દિવસ રાત સરહદ દિવસે ઉભા રહીને દેશના લોકોની સુરક્ષા કરે છે. એવામાં જ્યારે પણ આર્મીનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે દરેક ભારતીયની છાતી ગર્વથી ફુલાઈ જાય છે. હા, ARMY શબ્દ સાંભળતા જ એક ગજબનો આત્મવિશ્વાસ દરેક ભારતીયોમાં જોવા મળે છે. આમતો દેશભક્તિ દર્શાવવાના બીજા ઘણા રસ્તાઓ છે, પરંતુ જયારે ARMY શબ્દ સાંભળો ત્યારે દેશભક્તિનો સંચાર આપણા અંદર વધુ થવા લાગે છે.

દુનિયાની બીજી સૌથી મોટી સેનાએ છે ભારતીય ARMY
દરેક દેશમાં જવાનો હોય છે જે પોતાના દેશની સુરક્ષા માટે પોતાનું જીવન અર્પણ કરે છે. પરંતુ આપણે ભારતીયો હંમેશા દેશભક્તિથી ઓતપ્રોત જ હોઈએ છીએ. જે રીતે આપણે ભારતીયો આપણી આર્મીને પ્રેમ કરીયે છીએ એ જ રીતે દરેક દેશના લોકો પોતાની આર્મીને પ્રેમ કરે છે. આવામાં દુનિયાભરના દેશોમાં સૈન્યની પોતાની તાકાત હોય છે. આ તાકાતમાં ભારત બીજા નંબરે આવે છે. આજે ભારત દુનિયાનું બીજું સૌથી મોટું સૈન્ય ધરાવતો દેશ છે. પ્રથમ સ્થાન પર ચીન છે. ત્યારે આજે જાણીશું કે ARMY શબ્દનું ફૂલ ફોર્મ શું છે, જે મોટાભાગના લોકો નહિ જાણતા હોય.

કઈ રીતે બન્યો ARMY શબ્દ?
આર્મી શબ્દનો લેટિન ભાષાના શબ્દ અર્માટા શબ્દ પરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે સશસ્ત્ર બળ. આર્મી એક સંગઠિત બળ હોય છે, જે જમીન પર રહીને લડાઈ કરે છે. જે એક જમીની શાખા છે, જે પોતાની અંદર ઘણી શાખાઓને મેળવી શકે છે. હાલમાં વાયુ સેનાએ પણ આર્મીમાં જ સમાવિષ્ટ છે. આર્મી પાસે ખૂબ જ વધુ તાકાત હોય છે. આર્મી સેના દુશ્મનો સાથે લાડવા માટે હંમેશા તૈયાર હોય છે અને દેશની રક્ષા માટે પોતાનો જીવ આપતા અચકાતા પણ નથી.

શું છે ARMYનું ફૂલ ફોર્મ
આર્મી શબ્દનો ઉચ્ચારણ કરવાથી જ દરેક ભારતીયને ગર્વ મહેસૂસ થાય છે, પરંતુ આ ARMYનું પૂરું નામ બહુ જ ઓછા લોકો જાણે છે. ARMYનું ફૂલ ફોર્મ Alert Regular Mobility Young છે. આ સિવાય વર્તમાન સમયમાં ભારત પાસે લગભગ 1,129,000 સક્રિય સૈનિકો છે. અને 9,60,000 રિઝર્વ કર્મચારીઓની બીજી સૌથી મોટી સેનાએ છે. એવામાં ભારત વિશ્વની બીજી સૌથી મોટી સેના આર્મી છે.

IASની પરીક્ષામાં પૂછવામાં આવે છે ARMY
જે લોકો IASની તૈયારીઓ કરી રહ્યા છે, તેમને ARMYનું આખું નામ ખબર હોવું જરૂરી છે. આર્મીનું પૂરું નામ ઘણીવાર IASની પરીક્ષામાં પૂછવામાં આવે છે, જેનો જવાબ ઘણા લોકોને નથી ખબર હોતો. જેથી તમારે હંમેશા યાદ રાખવાની જરૂર છે કે આર્મીનું પૂરું નામ Alert Regular Mobility Young છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks