મનોરંજન

બોલિવૂડની આ ફેમસ હિરોઈનને ડરાવી-ધમકાવીને પડાવ્યાં લાખો રૂપિયા અને પછી જે થયું એ

બૉલીવુડ એક્ટ્રેસ ઈશા શરબાની સાથે આ ઓસ્ટ્રલિયમાં ઇન્કમટેક્સ ઓફિસર બનીને ફોન પર ઠગાઈ કરનારા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના એક રિપોર્ટ મુજબ આ ગેંગ ઓસ્ટ્રિલયાના 100 થી વધુ નાગરિકો સાથે છેતરપિંડી કરી ચુકી છે. સાઇબર ક્રાઇમ યુનિટના અનિમેષ રોયના મુજબ, થોડા દિવસ પહેલા એક્ટ્રેસ ઈશા શરબાનીએ ફરિયાદ કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, તે ઓસ્ટ્રિલયાના પર્થમાં રહે છે. તેને કોઈ ઓસ્ટ્રલિયાના ટેક્સ અધિકારી તરીકે લગાતાર ફોન કર્યું હતું. ફોન કરવાવાળોનો નંબર કૈનબેરાનો હતો. જે ઓસ્ટ્રોલિયન રાજધાની છે. કોલ કરવા વાળો ઈશાને કહી રહ્યો હતો કે તેના ટેક્સમાં કોઈ ગડબડ છે. તેથી ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા તેને ધરપકડ કરવાનો વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ત્યારાદ ફોન કરવાવાળા શખ્સે ઈશા શરબાનીના સીએના નંબર લૈડધા બાદ તેને ફોન કર્યો. ફોન કરવા વાળા શખ્સે કહ્યું હતું કે, ટેક્સ ભરવામાં કોઈ ગડબડી થઇ છે. તેથી તેને 5700 ઓસ્ટ્રલિયા ડોલર તેને પાછા આપવા પડશે. આમાં ઈશાની કોઈ ભૂલ નથી. પરંતુ ઇન્કમટેક્સ ઓફિસરને આ પૈસા ટ્રાન્સફર કરવા પડશે.

તેથી ઈશાએ મની ટ્રાંસફરથી 2500 ડોલર એન વેસ્ટર્ન યુનિયનથી 3500 ડોલર ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ઈશાને ખબર પડી કે તેની સ્કઅથે છેતરપિંડી કરી છે. ત્યારે ફરીથી ઈશા પાસેથી પૈસા માંગ્યા હતા. પરંતુ ઈશાને શક જતા તેને ઓસ્ટ્રેલિયા પોલીસને જાણ કરી હતી. આ પોલીસ તપાસમાં આરોપીની એક ભૂલ સામે આવી હતી. જેમાં પૈસા દિલ્લીના એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ઇશાએ આ સમગ્ર ઘટના અંગેદિલ્લી પોલીસને જાણ કરી હતી.

 

View this post on Instagram

 

Immersed in nature Photo credit: Bejoy Sanjeev #ishasharvani #nature #meditation #dance #scotland #advenutes #letslivelife

A post shared by Isha Sharvani (@isha.sharvani) on

તપાસમાં ખબર પડી હતી કે, ભાનુંજ બેરી જે યુનિયન રજિસ્ટર્ડમમાં એજેન્ટ છે. શરૂઆતમાં તેને દસ્તાવેજ બતાવીને પોલીસથી બચવાની કોશિશ કરી હતી. પરંતુ તેને તેના સાથીઓના આ ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. ત્યરબાદ પોલીસે પુનિત ચડ્ડા અને ઋષભ ખન્નાની ધરપકડ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Isha Sharvani (@isha.sharvani) on

ડીસીપી સ્પેશિયલ સેલ અનિયેશ રૉય અને એસીપી આદિત્ય ગૌતમે જણાવ્યા અનુસાર દિલ્હીમાં ચાલી રહેલા કૉલ સેન્ટરથી કૉલ સ્પૂફીંગ દ્વારા ઇશાને ઓસ્ટ્રેલિયા ફોન કર્યો હતો. તપાસમાં આરોપી પાસેથી ઘણા એકાઉન્ટ નંબર મળ્યા હતા. જેમાં 1.25 કરોડની રકમ મળી હતી. પોલીસે બધા એકાઉન્ટને જપ્ત કરી લીધા હતા. હજુ પણ ઘણા આરોપી ફરાર છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks