ખબર

સૌરવ ગાંગુલીના પરિવારજનો પણ આવ્યા કોરોનાની ઝપેટે, જાણો શું છે સમગ્ર વિગત

કોરોનાના કેસ દિવસે દિવસે વધારો થતો જાય છે. કોરોનાની ઝપેટે રાજકીય નેતાઓથી લઈને બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ ઝપેટ ચડયા છે. આ વચ્ચે હવે પણ કોરોનાની ઝપેટે ચડી ચુક્યા છે.

Image source

કોરોના વાયરસની ઝપેટમાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરગ ગાંગુલીના પરિવારના સભ્ય પણ આવી ગયા છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના સચિવ અને ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશીષ ગાંગુલી અને તેમના પત્ની કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્નેહાશીષ ગાંગુલીનો રિપોર્ટ પોઝિટિવ હોવાની જાણકારી આરોગ્ય વિભાગે આપી છે.

Image source

આ સિવાય સ્નેહાશીષ ગાંગુલીના સાસુ-સસરાનો કોરોના વાયરસ રિપોર્ટ પણ પોઝિટિવ આવી ચૂક્યો છે. પ્રમાણે સ્નેહાશીષના ઘરમાં કામ કરનાર હેલ્થ વર્કર કોરોના સંક્રમિત છે. આ તમામ લોકોની સારવાર શહેરના ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.

સ્નેહાશીષ ગાંગુલી પોતે રણજી ખેલાડી રહી ચૂક્યાં છે અને તેમને ઘરમાં આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.