જ્યોતિષ શાસ્ત્ર

જાનવરોને આ વસ્તુ ખવડાવવાથી 1 સેકન્ડમાં ચમકશે ભાગ્ય, થઇ જશે દરેક મનોકામના પૂરી

આજે આપણા જીવનમાં ઘણી સમસ્યા આવતી જતી રહે છે,. ઘન વાર આપણે આ સમસ્યાથી એટલી હદે હારી જતા હોય છે કે, તેમાંથી નીકળવું મુશ્કેલ થઇ જાય છે.એક પુસ્તકમાં આ સમસ્યાના સમાધાનના વિભિન્ન ઉપાય બતાવામાં આવ્યા છે. આપણે ઘણી વાર સાંભળ્યું છે કે, પશુઓની સેવા કરવી એ સૌથી મોટું પુણ્યનું કામ છે. વૃદ્ધ લોકો કહેતા આવ્યા છે એ, કોઈ ભુંક્યાનું પેટ ભરવું તેનાથી મોટું કોઈ પુણ્ય નથી. જો તમે ભૂખ્યા જાનવરને ભોજન કરાવવાથી તેનું પેટ ભરાઈ જાય એન આ એક પ્રકારની સેવા છે.

આજે અમે તમને જણાવીશું કે જેના વિષે આ પહેલા તમે કયારે પણ સાંભળ્યું નહીં હોય.

કૂતરાને રોટલી  આપવી

Image Source

જો તમારું કુંડળીમાં રાહુ, કેતુ અને શનિ ભારે હોય તો કાળા કુતરાને તેલમાં તળેલી રોટલી ખવડાવવાથી  પ્રભાવ શાંત કરી શકાય છે. માનવામાં આવે છે કે, કાળા કુતરા તમારા હાથમાંથી રોટલી ખાઈ લે તો તેની કુંડળીમાંથી બધા દોષ સમાપ્ત થઇ જાય છે.

ગાયને રોટલી ખવડાવો

Image Source

ગાયને હિન્દૂ ધર્મમાં ગાયને સૌથી પવિત્ર પશુ માનવામાં આવ્યું છે. ગાયમાં 33 કરોડ દેવી-દેવતાનો વાસ હોય છે. ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયની સેવા કરવાથી જીવન સફળ થાય છે.જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો ગાયની સેવા કરવાથી દૂર થઇ જાય છે. ગાયનેદળોજ ગોળ અને રોટલી આપવાથી ઘરમાં તણાવનો માહોલ નથી બનતો અને શાંતિ રહે છે.

જે લોકો ગાયને ઘાસ ખવડાવે છે તેના બધા જ પ્રકારના ગ્રહ શાંત રહે છે, અને કુંડલી દોષ પણ સમાપ્ત થઇ જાય છે, ગાયની પૂજા કરવાથી દેવી લક્ષમી પ્રસન્ન થઇ જાય છે. જીવનમાં કયારે પણ ધનની કમી મહેસુસ નથી થતી.

કીડીને લોટ આપો

Image Source

કુંડળી,આ બધા ગ્રહોને શાંત અને શુભ રાખવા માટે કીડીઓને લોટ નાખવો જોઈએ. દરરોજ સવારે અને સાંજે કીડીને લોટ નાખવાથી બધી જ મનોકામના પૂર્ણ થઇ જાય છે.

પક્ષીઓને અનાજ આપો

Image Source

જે લોકો દરરોજ પક્ષીઓને અનાજ  આપે છે તેના જીવનમાં ઘણા બધા લાભ થાય છે. કાગડાને તેલવાળી રોટલી ખવડાવવાથી શનિના ગ્રહને શાંત કરી શકાય છે. જો  તમારા કુંડળીમાં શનિ ગ્રહનો પ્રભાવ હોય તો તમારે આ ઉપાય અચૂક કરવો જોઈએ. વેપારમાં વૃદ્ધિ લઇ આવવા માટે દરરોક  ચકલીને દાણા નાખવા જોઈએ. તમે ઇચ્છતા હોય કે તમારા જીવનમાંથી બધા જ કષ્ટ દૂર થઇ જાય તો તમારે દરરોજ કબૂતરને દાણા આપવા જોઈએ.

માછલીઓને લોટ નાખો

Image Source

માનવામાં આવે છે કે, માછલીઓને લોટની ગોળીઓ નાખવાથી જીવનમાંથી બધા જ પ્રકારના રોગ દૂર થઇ જાય છે. માછલીઓને લોટ ખવડાવવથી બુધ ગ્રહને શાંત કરી શકાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.