ફિલ્મી દુનિયા

મર્યા બાદ પણ સુશાંતસિંહ રાજપૂત કરી રહ્યો રહ્યો છે આલિયા ભટ્ટ અને કરણ જોહરને કર્યા ફોલો, જાણો કઈ રીતે?

સુશાંત સિંહ રાજપૂતના નિધનને 1 મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. સુશાંતના મોતનું કારણ સામે આવવાને બદલે વધુ ઊંડું થઇ રહ્યું છે. એકબાદ એક ખુલાસા સામે  આવી રહ્યા છે. જે ઘણા હેરાન કરનાર છે. મુંબઈ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ફેન્સથી લઈને બૉલીવુડ સુધીના સિતારાઓ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by EXO-L (@bollyexowood) on


સામાન્ય લોકો પણ સોશિયલ મીડિયા પર તેની દરેક ગતિવિધિઓ સતત તપાસ કરી રહ્યા છે. આ વચ્ચે જાણકારી મળી છે જે સાંભળીને હોશ ઉડી જશે. કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત મૃત્યુ પામ્યા પહેલા આલિયા ભટ્ટને સોશિયલ મીડિયા પર ફોલો કરતો ન હતો. પરંતુ હવે તેને ફોલો કરવાની નોટિફિકેશન મળી છે.

જેમાં બતાવવામાં આવ્યું છે કે સુશાંતે આલિયા ભટ્ટના મૃત્યુ પછી ટ્વિટર પર તેની પાછળ ચાલ્યા ગયા છે. ફેન્સએ કહ્યું હતું કે, સુશાંત મૃત્યુ પામ્યા પહેલા આલિયા ભટ્ટને ફોલો કરતો ના હતો પરંતુ જુલાઈ મહિનામાં તેને એક નોટિફિકેશન મળ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતે આલિયા ભટ્ટને ફોલો કર્યો છે.

આ બધા સ્ક્રીનશોટની વચ્ચે એક સ્ક્રીનશોટ પણ છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે 1 જુલાઇએ સુશાંત સિંહ રાજપૂતે પણ કરણ જોહરને ફોલો કર્યો છે.

હવે તેનાફેન્સ આ સવાલ ઉભા કરી રહ્યા છે કે મૃત્યુ પછી કોઈ કોઈને કેવી રીતે અનુસરી શકે. ફેન્સ સીધો જ સવાલ પૂછી રહ્યા છે કે સુશાંતનું સોશિયલ મીડિયા કોણ સંભાળી રહ્યું છે. તેઓ ગયા પછી.

જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપુતનું નિધન 14 જૂનના રોજ થયું હતું. 15 જુનના રોજ તેને પપરિવારજનોની હાજરીમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.