બ્લેક બ્રા માં દેખાઈ આમિર ખાનની ઓનસ્ક્રીન લાડલી દીકરી…ફેન્સે કહ્યું તમે તો ગજબના દેખાઓ છો

દંગલ ગર્લ અભિનેત્રી સાન્યા મલ્હોત્રા બોલીવુડમાં પોતાના અભિનયની સાથે સાથે પોતાની ક્યુટનેસ અને અદાઓથી ચાહકોનું દિલ જીતતી આવી છે.ખુબ ઓછા સમયમાં સાન્યાએ બોલીવુડમાં પોતાની નામના બનાવી લીધી છે. ફિલ્મોમાં સિમ્પલ દેખાતી સાન્યા અસલ જીવનમાં એકદમ બોલ્ડ અને આકર્ષક છે.

 

View this post on Instagram

 

A post shared by Sanya Malhotra💥 (@sanyamalhotra_)

સાન્યા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહે છે.અમુક દિવસ પહેલા જ સાન્યાએ બિકી પહેરેલી તસ્વીર પોસ્ટ કરી હતી જે ચાહકોએ ખુબ પસંદ કરી હતી એવામાં એકવાર ફરીથી સાન્યાએ લેટેસ્ટ ફોટોશૂટ કર્યું છે અને તેને ઇન્સ્ટા પર શેર કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sanya Malhotra💥 (@sanyamalhotra_)

સામે આવેલી સાન્યાની આ તવસીરમાં તે એકદમ સુંદર અને ખુશનુમા દેખાઈ રહી છે.સાન્યાએ બ્લેક બ્રાલેટ, બિકી અને મેચિંગ શ્રગ પહેરી રાખ્યું છે.તસવીરની સાથે સાન્યાએ બ્લેક હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે.

સાન્યાએ પોતાના વાળ બાંધેલા રાખ્યા છે અને ગળામાં ગોલ્ડન ચેન અને કાનમાં ગોલ્ડન ઈયરયરિંગ પહેરી રાખી છે. હળવો મેકઅપ કરીને સાન્યાએ પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે.ફૂલોથી લથપથ બેકગ્રાઉન્ડમાં સાન્યા અંગળાઈ લેતી પોઝ આપી રહી છે. સાન્યાના આ ફોટોશૂટ પર ચાહકો લાઇક્સ અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.

સાન્યાએ આમિર ખાન સાથેની ફિલ્મ દંગલ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તેણે બબીતા ફોગાટનો રોલ કર્યો હતો.ફિલ્મ વર્ષ 2016માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.

Krishna Patel