ગંદી બાત ફેમ અભિનેત્રી ફ્લોરાએ શેર કરી બેડ પર કપડાં વગરની તસવીર, દેખાયો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ લુક

બોલિવૂડ અભિનેત્રી ફ્લોરા સૈની તેના બોલ્ડ અંદાજને લઈને ખુબ ચર્ચામાં રહેતી હોય છે. ફ્લોરાએ ઘણી બધી ફિલ્મો અને વેબ સિરીઝમાં બોલ્ડ સીન કરીને ઘણી ચર્ચામાં રહી ચુકી છે. આ દિવસોમાં ફ્લોરા સૈની સોશિયલ મીડિયા પર તેની હોટ અને બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં બનેલી છે. છેલ્લા ઘણા દિવસોથી અભિનેત્રીએ એવી ઘણી તસવીરોને લઈને ચર્ચામાં બનેલી છે. છેલ્લા ઘણા દિવસોથી તેને ઘણી તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Flora Saini (@florasaini)

ફરી એક વખત ફ્લોરાએ તેના ખુબ જ હોટ અને બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની ટોપલે તસવીર શેર કરી છે. ફ્લોરા સૈની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહી છે. અભિનેત્રી ચાહકો સાથે જોડાવવા માટે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ફ્લોરા સૈનીએ ઇન્સ્ટાગ્રામ પર તેની ટોપલે તસવીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Flora Saini (@florasaini)

આ તસવીરમાં ‘ગંદી બાત’ અભિનેત્રી બંને હાથોથી ખુદને પકડેલી નજર આવી રહી છે. તસવીરમાં ફ્લોરા સેનીએ તેના વાળને ખુલ્લા રાખેલા છે અને ટોપલે દેખાઈ રહી છે. તસવીરમાં તેનો હોટ અને બોલ્ડ અંદાજ જોરદાર જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફ્લોરા સેનીની તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે. અભિનેત્રીના ચાહકો તેની આ તસવીરોને ખુબ પસંદ કરી રહ્યા છે સાથે જ કોમેન્ટમાં તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Flora Saini (@florasaini)

ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ અને ફ્લોરા સેનીની આ તસવીરો પર કોમેન્ટ કરતા લખ્યું હતું કે,’સુપર હોટ’. એમજ એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું હતું કે,’આ ફ્લોરા નથી ફાયર છે’. આના સિવાય બીજા ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટમાં ફ્લોરા સૈનીની તસવીરના વખાણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે ફ્લોરા સૈની ‘ગંદી બાત’, ઇનસાઇડ એજ’અને પૌરષપુર જેવી વેબ સિરીઝમાં તેની હોટ અને બોલ્ડ અંદાજ બતાવીને ખુબ ચર્ચામાં રહી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Flora Saini (@florasaini)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફ્લોરા સૈની છેલ્લે ફિલ્મ 36 ફાર્મહાઉસમાં નજર આવી હતી. આ કોમેડી ડ્રામા ફિલ્મમાં તેની સાથે વિજય રાજ, સંજય મિશ્રા અને અશ્વિની કાલસેકર સહીત ઘણા કલાકર મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મ 36 ફાર્મહાઉસનું નિર્દેશન સુભાષ ધઈએ કર્યું છે. ફ્લોરા સૈની જલ્દી વરુણ ધવન અને કૃતિ સેનનની ફિલ્મ ‘ભેડિયા’માં નજર આવશે.

Patel Meet