ખબર

OMG : દુબઇ એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન એવું તે શું મળ્યું કે અધિકારીઓના હોંશ ઉડી ગયા? જાણો વિગત

આજે માણસ ચોરી કરવા માટે નિતનવા ઉપાય અજમાવતો હોય છે. ત્યારે દુબઇ એરપોર્ટ પર જે મળ્યું તે જોઈને એરપોર્ટના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

ડૂબી એરપોર્ટમાં ચેકીંગ દરમિયાન એક મુસાફરના બેગમાંથી 5 મહિનાનું બાળક મળી આવતા ત્યાંના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ બાળકને પાકિસ્તાનથી કિડનેપ કરીને લાવવવામાં આવ્યું હતું। બાળકને ટ્રાવેલ બેગમાં લાવનાર શખ્શને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો આ ઘટનનો વિડીયો સાઉથ દિલ્લીના ડીસીપી એજીએસ ધાલીવાલને ટ્વીટર પર શેર કર્યો હતો.

24 સેકન્ડના આ વિડીયોથી ખબર પડે છે કે, બાળકને અન્ય નરમ ચીજો સાથે રાખવામાં આવ્યું છે. બાળકને સ્થિર રાખવા માટે માથા પાસે 2 નાના સ્ટીલના ગ્લાસ રાખવામાં આવ્યા હતા. બાળક બહુજ શાંત લાગી રહ્યી હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ બાળકને સુરક્ષિત રીતે તેના માતા-પિતા પાસે પહોંચાડવામાં આવ્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks