મનોરંજન

આ 5 અભિનેત્રીઓએ ‘બોલ્ડ સિન’ના નામે આપ્યો દગો, દર્શકો સમજે છે અસલી

5 અભિનેત્રીએ તમને ‘મૂર્ખ’ બનાવી દીધા, જાણો કઈ રીતે

ફિલ્મોમાં બોલ્ડ સીન આપવી હવે ખુબ મામૂલી વાત થઇ ગઈ છે. ઘણી અભિનેત્રીઓ કોઈ પણ જીજક વગર સીન આપે છે. ઘણા લોકોને મનમાં સવાલ ઉભો થાય છે કે આ અભિનેત્રીઓ આવા સીન આપતી કેવી રીતે હશે કેમ કે શૂટિંગમાં સમયે ઘણા લોકો ત્યાં હાજર હોય છે

અને બધા વચ્ચે આવા સીન આપવામાં  સંકોચ નહીં થતો હોય. તો તમને જણાવી દઈએ કે શૂટિંગ કરવા માટે બોડી ડબલનો ઉપયોગ કરે છે. એનો અર્થ સીન અન્ય કોઈ સહાયક કલાકાર પર શૂટ કરવામાં આવે છે.

પરંતુ કેમેરાનો એવી રીતે ઉપયોગ કરે છે કે દર્શકોને એવું જ સમજે છે કે આ સીન અભિનેત્રીએ જ કર્યું છે. આજે અમે એવી જ અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમને બોડી ડબલનો ઉપયોગ કર્યો છે.

Image source

મલ્લિકા શેરાવત:

મલ્લિકા શેરાવતની ફિલ્મ “હિસ્સ” વર્ષ 2010 માં આવી હતી. કહેવામાં આવે છે કે આ ફિલ્મના અમુક સીન મલ્લિકાની બોડી ડબલ દ્વારા કરવામાં આવ્યા હતા. મલ્લિકા શેરાવતે આ વાતથી સહમત નથી પરંતુ તેને ભાઈ અને ફિલ્મના કો પ્રોડ્યુસરે આ વાતનો ખુલાસો કર્યો હતો.

Image source

સની લિયોની:

બોલિવૂડની સુંદર કલાકાર સની લિયોનીએ ઘણી ફિલ્મોમાં સીન કર્યા છે. તેમની ફેન ફોલોઇંગ સતત વધતી જ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે સની પણ સીન આપતા કતરાય છે, જી હા સની એ તેની ફિલ્મ એક પહેલી લીલામાં ડુપ્લીકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ફિલ્મમાં સનીએ મોહિત અહલાવત સાથે સીન કરવાનો હતો જે તેને તેના પતિ ડૈનિયલ સાથે શૂટ કર્યો હતો.

Image source

પ્રિયંકા ચોપડા:

પ્રિયંકા ચોપડાની ફિલ્મ “સાત ખૂન માફ” વર્ષ 2011માં આવી હતી. આ ફિલ્મમાં પ્રિયાંકએ સાત કિરદાર નિભાવ્યા હતા. આ ફિલ્મમાં એક સીન એવો હતો જેમાં પ્રિયાંક થઇ હતી અને પરદા પર તેની પીઠ દેખાતી હતી. કહેવામાં આવે છે કે આ સીનમાં તેને બોડી ડબલનો ઉપયોગ કર્યો હતો.

Image source

નંદિતા:

લેસ્બિયન સંબંધોને દર્શાવતી પહેલી હિન્દી ફિલ્મ ‘ફાયર’ માં શુભના આજ઼મી અને નંદિતા દાસ વચ્ચે ઘણા સીન હતા. કહેવામાં આવે છે કે નંદિતાના સીન માટે તેમની ડુપ્લીકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Image source

મનીષા કોઇરાલા:

ફિલ્મ અભિનેત્રી મનીષા કોઈરાલાની વર્ષ 2002માં આવેલી ફિલ્મ “એક છોટી સી લવ સ્ટોરી” માં કેટલાક સીન બતાવવામાં આવ્યા હતા, આ ફિલ્મ આ સીન સૂટ કરવા માટે બોડી ડબલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.