ખબર મનોરંજન

એડલ્ટ ફિલ્મમાં ફેમસ હતી આ 5 અભિનેત્રીઓ, ઈન્ડરસ્ટ્રી છોડીને આવો ધંધો કરી રહી છે તો કોઈને ફિલ્મોમાં કામ મળી ગયું

3 નંબર વાળીને આજે કરોડો લોકો મિસ કરી રહ્યા છે…જુઓ લિસ્ટ

પોર્ન ઇન્ડસ્ટ્રીઝને લઈને લોકોની પોત પોતાની ધારણાઓ છે પરંતુ એ વાતનો અસ્વીકાર ન કરી શકાય કે એડલ્ટ ફિલ્મોનો ધંધા ખુબ જ ફૂલ્યો-ફાલ્યો રહ્યો છે. આ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા કલાકારો ખુબ જ પ્રખ્યાત થયા, પરંતુ આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે જે ઇન્ડસ્ટ્રીઝ છોડી ચુકી છે અને અન્ય ક્ષેત્રે પોતાનું નવું નામ બનવવામાં સફળ થઇ છે.

1. સાશા ગ્રે:

Image source

ઇન્ડસ્ટ્રીઝમાં ખુબ જ ફેમસ રહી ચુકેલી અભિનેત્રી સાશા ગ્રે આજે હોલિવુડનું ખુબ જ મોટું નામ છે. એડલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાંથી સંન્યાસ લઈને સાશાએ હોલીવૉડમાં ધ ગીર્લ્ફ્રેડ એક્સપિરિયન્સથી એક નવી શરૂઆત કરી હતી. તે ઘણા વિજ્ઞાપનો, મ્યુજિક આલબમ, મેગેઝીનના કવર પેજમાં જોવા મળી છે.

2. સની લિયોની:

Image source

બોલિવૂડની ફેમસ અભિનેત્રી સની લિયોની એ 2013માં ઇન્ડસ્ટ્રીઝ છોડવાનું નક્કી કર્યું હતું. તેને પછી સની બિગ-બોસ સીઝન 5માં પણ જોવા મળી હતી. ત્યાંથી તેને ફિલ્મોમાં કામ મળ્યું. ભારતમાં તેનો ખુબ જ વિરોધ પણ થયો હતો પણ માનવું પડશે સનીએ લોકોના વિચાર બદલવામાં સફળ રહી. સની ઘણી ફિલ્મો અને આઈટમ સોન્ગમાં જોવા મળી છે. તેને બોલિવૂડ અનુસાર પોતાને ઢાળી લીધી હતી.

3. મિયાં ખલિફા:

Image source

મિયાં ખલિફાએ ઘણા લાંબા સમય સુધી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું અને ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી. ઈન્ડરસ્ટ્રીમાંથી અલગ થયા બાદ તે સોશિયલ મીડિયા પર ખુબ જ એકટીવ થઇ ગઈ હતી અને તેના પછી તેને એક નવી ઓળખાણ મળી હતી. હાલમાં તે એક ફેમસ મોડલ છે.

4. ક્રિસી મોર્ગન:

Image source

ક્રિસી મોર્ગને 1996 થી 2006 સુધી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું હતું. આ પછી, તે આધ્યાત્મિકતા તરફ વળી ગઈ હતી . તે 50 થી વધુ ફિલ્મોમાં જોવા મળી છે. તેની હવે પુખ્ત વેબસાઇટ પરથી તેના વિડિઓઝને દૂર કરવા કાનૂની લડત લડી રહી છે.

5. જેન્ના જેમ્સન:

Image source

જેન્ના જેમ્સન 2008 માં એડલ્ટ ફિલ્મોમાંથી સંન્યાસ લીધો હતો. વર્ષ 2013 માં તેને મોડલિંગની દુનિયામાં કદમ રાખ્યો અને અહીં તેને લોકોએ ખૂબ પસંદ કરી હતી. હવે જેન્ના એક સફળ બિઝનેસવુમન છે. તે એક પ્રખ્યાત ટેલિવિઝન વ્યક્તિત્વ છે.તેને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તેને ડબ્લ્યૂ ડબ્લ્યૂ ઇમાં પણ ભાગ લીધો છે.