મનોરંજન

એડલ્ટ ફિલ્મમાં ફેમસ હતી આ 5 અભિનેત્રીઓ, ઈન્ડરસ્ટ્રી છોડીને આવો ધંધો કરી રહી છે તો કોઈને ફિલ્મોમાં કામ મળી ગયું

3 નંબર વાળીને આજે રાત્રે હજારો કરોડો લોકો મિસ કરી રહ્યા છે…જુઓ લિસ્ટ

PON ઇન્ડસ્ટ્રીઝને લઈને લોકોની પોત પોતાની ધારણાઓ છે પરંતુ એ વાતનો અસ્વીકાર ન કરી શકાય કે એડલ્ટ ફિલ્મોનો ધંધા ખુબ જ ફૂલ્યો-ફાલ્યો રહ્યો છે. આ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા કલાકારો ખુબ જ પ્રખ્યાત થયા, પરંતુ આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે જે ઇન્ડસ્ટ્રીઝ છોડી ચુકી છે અને અન્ય ક્ષેત્રે પોતાનું નવું નામ બનવવામાં સફળ થઇ છે.

Image source

1. સાશા ગ્રે:

ઇન્ડસ્ટ્રીઝમાં ખુબ જ ફેમસ રહી ચુકેલી અભિનેત્રી સાશા ગ્રે આજે હોલિવુડનું ખુબ જ મોટું નામ છે. એડલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાંથી સંન્યાસ લઈને સાશાએ હોલીવૉડમાં ધ ગીર્લ્ફ્રેડ એક્સપિરિયન્સથી એક નવી શરૂઆત કરી હતી. તે ઘણા વિજ્ઞાપનો, મ્યુજિક આલબમ, મેગેઝીનના કવર પેજમાં જોવા મળી છે.

Image source

2. સની લિયોની:

બોલિવૂડની ફેમસ અભિનેત્રી સની લિયોની એ 2013માં ઇન્ડસ્ટ્રીઝ છોડવાનું નક્કી કર્યું હતું. તેને પછી સની બિગ-બોસ સીઝન 5માં પણ જોવા મળી હતી. ત્યાંથી તેને ફિલ્મોમાં કામ મળ્યું. ભારતમાં તેનો ખુબ જ વિરોધ પણ થયો હતો પણ માનવું પડશે સનીએ લોકોના વિચાર બદલવામાં સફળ રહી.

સની ઘણી ફિલ્મો અને આઈટમ સોન્ગમાં જોવા મળી છે. તેને બોલિવૂડ અનુસાર પોતાને ઢાળી લીધી હતી. ઇન્ડસ્ટ્રીમાં એક સમયે ખુબ જ મોટું નામ ધરાવતી અભિનેત્રી સની લિયોની આજે બોલીવુડનું ખુબ જ મોટું નામ બની ગઈ છે,

તેને બોલીવુડની ઘણી ફિલ્મો અને ગીતોમાં કામ કર્યું છે. આજે સનીના કરોડો ચાહકો દુનિયાભરમાં છે. તેની એક ઝલક જોવા માટે પણ ચાહકો બેતાબ રહી જાય છે. સની ફિલ્મોમાં કામ કરતી હતી એ વાત તો સૌ કોઈ જાણે છે. હાલમાં જ તેને લઈને સનીએ ખુલાસો કર્યો છે.

તેને એક ઇન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કરતા ઘણી બધી વાતો જણાવી છે. જેની અંદર તેને જણાવ્યું કે છે કે તેના પતિ દિનિયાળને તેનું આ રીતે કામ કરવું જરા પણ પસંદ નહોતું. સની પોતાના પતિ ડેનિયલને ખુબ જ પ્રેમ કરે છે. મોટાભાગે સની પોતાના પતિની પ્રસંશા કરતી જોવા મળે છે અને તે હંમેશા તેનો આભાર પણ વ્યક્ત કરતી હોય છે.

હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં સનીએ જણાવ્યું હતું કે “ડેનિયલે તેને ખુબ જ સપોર્ટ કર્યો છે.” સનીએ જણાવ્યું કે ડેનિયલ ફિલ્મોમાં તેના અન્ય પુરુષો સાથે કામ કરવાને લઈને ખુશ નહોતો જેના કારણે તેને પોતે જ તેની સાથે કામ કરવાનું ચાલુ કરી દીધું અને આ રીતે તેમને પોતાની જ કંપની શરૂ પણ કરી દીધી.

બૉલીવુડ એક્ટ્રેસ સની લિયોની સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. તે ઇન્સ્ટાગ્રામ પર તેની રીલ અને રિયલ લાઇફ સાથે જોડાયેલી અપડેટ શેર કરતી રહે છે. હાલમાં જ સનીએ તસ્વીર શેર કરી છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

સનીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સની આજકાલ સાઉથના પ્રોજેકટ પર કામ કરી છે. તે છેલ્લે મોતીચુર ચકના ચૂરમાં નજરે આવી હતી. આ બાદ તે બધા પ્રોજેક્ટ સાઉથના જ કરી રહી છે. વીરમાદેવી, રંગીલા, કોકા કોલા, હેલેન અને કોટિગોબ્બા 3 જેવી ફિલ્મો બધી ફિલ્મો સાઉથના પ્રોજેક્ટ્સ છે. જો કે, આ પૈકી કેટલીક ફિલ્મો હિન્દીમાં પણ ડબ કરવામાં આવશે અને રીલિઝ કરવામાં આવશે.

Image source

3. મિયાં ખલિફા:

મિયાં ખલિફાએ ઘણા લાંબા સમય સુધી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું અને ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી. ઈન્ડરસ્ટ્રીમાંથી અલગ થયા બાદ તે સોશિયલ મીડિયા પર ખુબ જ એકટીવ થઇ ગઈ હતી અને તેના પછી તેને એક નવી ઓળખાણ મળી હતી. હાલમાં તે એક ફેમસ મોડલ છે.

Image Source

ઈતિહાસમાં ગ્રેજ્યુએટ થયેલી મિયા ખલીફા 10 ફેબ્રુઆરી 1992ના રોજ બૈરૂતમાં જન્મી હતી. જો કે ત્યારબાદ અમેરિકામાં જઈને વસી ગઈ. માત્ર 21 વર્ષની ઉંમરે તેણે એક એવો નિર્ણય લીધો કે આખી દુનિયામાં તે ચર્ચિત ચહેરો બની ગઈ. તે સમયે તેણે પોર્ન ઈન્ડસ્ટ્રીમાં જવાનો નિર્ણય લીધો હતો. જો કે થોડા વર્ષો પહેલા જ તેણે હવે આ પોર્ન ઈન્ડસ્ટ્રીને અલવિદા કરી દીધી છે.

Image Source

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્ટાર રહી ચુકેલી મિયા ખલીફાએ છેલ્લા કેટલાક વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. પરંતુ ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં પણ મિયા ખલીફાએ ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં મિયાએ પોતાના અનુભવો પર ખુલીને વાત કરી.

મિયાએ જણાવ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનો તેનો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો છે. ઇન્ડસ્ટ્રી છોડયાના 3 વર્ષ વીતી ગયા હોવા છતાં તેની કોઈ પર્સનલ લાઈફ નથી રહી. મિયાએ કહ્યું, ‘જયારે પણ હું પબ્લિકમાં બહાર જાઉં છું તો મને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ થાય છે. કારણ કે જયારે પણ લોકોની નજર મારી પર પડે છે ત્યારે મને લાગેછે કે લોકો મારા કપડાંની અંદર સુધી જોઈ શકે છે.’

Image Source

મિયાએ જણાવ્યું કે જ્યારે તેના પરિવારને તેના આ કામની જાણ થઈ ત્યારે તેઓએ મિયાને પરિવારથી અલગ કરી દીધી. મિયાએ આ વિશે કહ્યું, ઇન્ડસ્ટ્રી છોડ્યા બાદ તે સંપૂર્ણપણે એકલી થઈ ગઈ. મિયાએ કહ્યું, ‘જ્યારે મેં આ ઉદ્યોગ છોડ્યો એ સમયે પણ હું એકલી જ હતી, પરંતુ તેમ છતાં મેં આ કાને છોડી દીધું. પાછળથી મને સમજાયું કે કેટલીક ભૂલો માફ કરવા યોગ્ય નથી. પણ સમય બધા જખમોને મટાડે છે અને હવે વસ્તુઓ ઠીક થઈ રહી છે.’

સેલેબ્રીટી બન્યા બાદ ઘણા લોકો પોતાનો દેખાવ બદલવા માટે સર્જરીનો સહારો લેતા હોય છે, બોલીવુડમાં પણ ઘણી અભિનેત્રીઓએ સર્જરી કરવાની પોતાનો દેખાવ બદલ્યો છે, હવે આ બધામાં બીજું એક નામ પણ જોડાઈ ગયું છે જે છે પ્રખ્યાત સ્ટાર રહી ચુકેલી મિયાં ખલીફાનું.

મિયાં ખલીફાએ પોતાના નાકની સર્જરી કરાવી છે. આ વાતની જાણકારી મિયાંએ પોતાના ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના ચાહકોને આપી છે. મિયાંએ થોડા દિવસ પહેલા જ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક ફોટો શેર કર્યો હતો જેની અંદર તેના નાક ઉપર પેટ્ટી લગાવેલી જોવા મળી હતી.

આ તસ્વીર ધ્વરા જ મિયાના ચાહકોને જણાવા મળ્યું કે તેની નાકની સર્જરી કરાવી છે. ત્યારબાદ મિયાંએ એક વિડીયો પણ પોતાની સ્ટોરીમાં શેર કર્યો હતો જેની અંદર તે નાકની સર્જરી બાદ પ્લાસ્ટરને સાફ કરતી જોવા મળી રહી હતી.

Image source

4. ક્રિસી મોર્ગન:

ક્રિસી મોર્ગને 1996 થી 2006 સુધી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું હતું. આ પછી, તે આધ્યાત્મિકતા તરફ વળી ગઈ હતી . તે 50 થી વધુ ફિલ્મોમાં જોવા મળી છે. તેની હવે પુખ્ત વેબસાઇટ પરથી તેના વિડિઓઝને દૂર કરવા કાનૂની લડત લડી રહી છે.

Image source

5. જેન્ના જેમ્સન:

જેન્ના જેમ્સન 2008 માં એડલ્ટ ફિલ્મોમાંથી સંન્યાસ લીધો હતો. વર્ષ 2013 માં તેને મોડલિંગની દુનિયામાં કદમ રાખ્યો અને અહીં તેને લોકોએ ખૂબ પસંદ કરી હતી. હવે જેન્ના એક સફળ બિઝનેસવુમન છે. તે એક પ્રખ્યાત ટેલિવિઝન વ્યક્તિત્વ છે.તેને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તેને ડબ્લ્યૂ ડબ્લ્યૂ ઇમાં પણ ભાગ લીધો છે.