ખબર

શાકભાજી ખરીદનારા સાવધાન, સિમલા મરચામાંથી એવી વસ્તુ નીકળી કે આખા શહેરમાં થઈ ગઈ બૂમાબમ

વૃદ્ધો કહેતા હોય છે કે,ભોજન બનાવતા પહેલા શાકભાજીને સારી રીતે ધોઈ લીધા બાદ જ ઉપયોગ કરવો જોઈએ. આ સાથે જ જોઈને જ વસ્તુ લેવી જોઈએ. આ ધ્યાનમાં રાખીને કેનેડાના એક કપલે સુપરમાર્કેટમાંથી શાકભાજીની ખરીદી કરી હતી.

Image Source

આ શાકભાજી લીધા બાદ તેમાંથી કોઈ ડરાવની વસ્તુ બહાર નીકળે તો બહુ જ આશ્ચર્ય લાગે ને? આવો જ એક મામલો સામે આવ્યો છે. જેમાં સિમલા મરચાનું શાક બનાવતા એક કપલને જે મળ્યું તે જોઈને ચોંકી ગયા હતા.સિમલા મરચાનું શાક બનાવવા માટે જયારે તે કાપવામાં આવ્યું ત્યારે મર્ચમાંથી જીવતો દેડકો મળ્યો હતો. દેડકો જોઈને તો પહેલા કપલ ડરી ગયું હતું. આશ્ચર્યની વાત છે કે, દેડકો જીવતો હતો.

Image Source

કેનેડામાં નિકોલ અને ગિરાર્ડ બંને જમવાનું બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. તેને સિમલા મરચાને કાપ્યું તો તેમાંથી દેડકો મળ્યો હતો. એક મીડિયા રિપોર્ટ અનુસાર, બંનેએ જણાવ્યું હતું કે, જે સિમલા મરચા ખરીદ્યાં હતા ત્યારે તે કાપેલું ના હતું આમ છતાં તેમાંથી દેડકો નીકળ્યો. દેડકો નીકળ્યા બાદ આ મરચાને એક અલગ જ જારમાં રાખી દેવામાં આવ્યું હતું. આ બાદ આ કપલને ખબર પડી હતી કે, અસલીમાં આ એક ગ્રીન ટી ફોગ છે.

Image Source

આ બાદ આ કપલે સુપરમાર્કેટમાં ફરિયાદ દાખલ કરી છે. રિપોર્ટ મુજબ આ મામલો Ministry of Agriculture, Fisheries and Food સુધી પહોંચ્યો છે. જ્યાં તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ વિભાગ દ્વારા એ વાતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે, આખરે આ દેડકો સિમલા મરચાનીઅંદર પહોંચ્યું કેવી રીતે ? જેમાં કોઈ કાપ-કૂપ પણ ના હતી.

Image Source

તો બીજી તરફ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મસલા ખાવાથી જોડાયેલું છે. તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સિમલા મરચા અને દેડકા બંનેએ લેબમાં મોકલી દેવામાં આવ્યા છે.

સ્થાનિક રિપોર્ટ અનુસાર, સ્થાનિક જગ્યાની આસપાસથી આ વર્ષ લગભગ 20 જેવી ઘટના સામે આવી ચુકી છે જેમાં કોઈમાં કીડી તો કોઈમાં મચ્છર જોવા મળ્યા હતા.

Image Source

કપલે ખુદે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, સિમલા મરચા તેને જોઈને જ ખરીદ્યા હતા. ત્યાં સુધીકે મરચામાં કોઈ કાપો ના હોય અમે ઘરે લઈને આવ્યા હતા. જયારે મેઈ લોકોએ કાપ્યું તો અમે જોઈને હેરાન થઇ ગયા કે આખા મરચાની અંદર દેડકો કેવી રીતે આવી શકે. અમે ખુદે તપાસ કરી ફરિયાદ કરી છે. હવે તપાસ બાદ ખબર પડશે કે આખરે સચ્ચાઈ શું છે. છેલ્લા ઘણા અઠવાડિયાથી એવા ઘણા મામલા સામે આવી ચુક્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.