અજબગજબ

તમને ચેલેન્જ પસંદ છે તો આ તસવીરમાંથી 15 સેકેન્ડમાં સાપ શોધીને બતાવો, તો તમે ખરા હોશિયાર

લોકોને ચેલેન્જ પસંદ હોય છે, અને ઘણા લોકો એવા પણ હોય છે જેમને ચેલેન્જ પૂર્ણ કર્યા વગર સંતોષ પણ નથી થતો હોતો. આવા ઘણા જ ચેલેંજ સોશિયલ મીડિયામાં ફરતા હોય છે અને ઘણા લોકો કોમેન્ટ કરી અને એ ચેલેન્જને પર પણ કરતા હોય છે. એવો જ એક ચેલેન્જ સાપ શોધવાનો હમણાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે.

Image Source

સોશિયલ મીડિયામાં હાલ એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં સાપ શોધાવનો છે. આપણને એમ લાગે કે આ સૌ સરળ ચેલેન્જ હશે પરંતુ અસંખ્ય પાંદડા વચ્ચે છુપાયેલો સાપ શોધવો એટલો સહેલો નથી.

જો તમને પણ આ ચેલેન્જ પસંદ આવે તો કોમેન્ટની અંદર સ્ક્રીનશૉટ લઈને સાપ શોધી બતાવો, જો તમે ખરા હોશિયાર, જોકે 15 સેકેન્ડનો સમય ઘણો જ ઓછો છે પરંતુ આ દિમાગનો ખેલ છે જે 15 સેકેંડ કરતા પણ ઓછા સમયમાં શોધી શકાશે.

આ તસવીર એક ત ટ્વીટર યુઝર્સે પોતાની પ્રોફાઇલની અંદર પોસ્ટ કરી છે અને તેને ચેલેન્જ આપ્યો છે કે 15 સેકેન્ડમાં સાપ શોધી બાતાવો. ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો જવાબ આપ્યો છે, અને ઘણા લોકો હાર પણ માની ગયા છે. ઘણાએ તો એમ પણ કહ્યું કે એમાં સાપ છે જ નહીં.