મનોરંજન

કબીર સિંહએ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, છપ્પરફાડ કમાણી કરી – જાણો ક્લિક કરીને

2 વર્ષ પહેલા અર્જુન રેડ્ડીના એક્ટર વિજય દેવરાકોંડાને રાતોરાત સ્ટાર બનવી દીધો હતો. ત્યારે 2 વર્ષ બાદ બૉલીવુડ એક્ટર શાહિદ કપૂરે કબીર સિંહમાં કામ કર્યું હતું. શાહિદ કપૂરની આ ફિલ્મને લોકોને બહુજ પસંદ આવી છે. અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પર પહેલા દિવસે અધધ કમાણી કરી છે.


શાહિદ કપુરની ફિલ્મ ‘કબીર સિંહ’ એ ઓપનિંગના મામલામાં પદમાવતનો રેકોર્ડ તોડી દીધો છે. શાહિદ કપૂરની આ ફિલ્મે પદ્મવાતનો રેકોર્ડ પણ તોડી દીધો છે. કબીર સિંહે પહેલા દિવસે 20.21 કરોડની કમાણી કરી છે. સાથેજ આ ફિલ્મ શાહિદ કપૂરની સૌથી મોટી ઓપનર વળી ફિલ્મ બની ગઈ છે.

કબીર સિંહે શાહિદની ફિલ્મ પદ્માવતની કમાણી 19કરોડ અને આ વર્ષે આવેલી ટોટલ ધમાલ 16.50 કરોડને પછાડી નવો રેકોર્ડ બનાવ્યો છે. તો સાથે જ 2019ની નોન હોલીડે ઓપનર પણ બની ગઈ છે. આ ફિલ્મ ભારતમાં 3123 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. અને આગળ પણ હજી સારી કમાણી થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
જણાવી દઈએ કે આ ફિલ્મ સંદીપ વંગાએ કરી છે. આ ફિલ્મ કબીર રાજવીરસિંઘ નામના ડોક્ટરની કહાની છે. જો તેની પ્રેમિકાની દૂર થયા બાદ દારૂડિયો બની જાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks