મનોરંજન

VIDEO: રિલીઝ થતા જ છવાઈ ગયું ‘HOUSEFULL 4’ નું ટ્રેલર, હસી-હસીને થઇ જશો લોટપોટ

બોલીવૂડના ખિલાડી અક્ષય કુમારની બહુચર્ચિત ફિલ્મ હાઉસફુલ 4નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે અક્ષય કુમારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી જ દીધું છે. ફિલ્મ હાઉસફુલ 4નું ટ્રેલર ખૂબ જ ધમાકેદાર છે, જેને જોઈને હસી-હસીને લોટપોટ થઇ જવાશે. જણાવી દઈએ કે આ ફિલ્મ 25 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે.

આ ટ્રેલર રિલીઝ થયા બાદ હવે આ ફિલ્મને લઈને લોકોમાં ઉત્સુકતા વધુ વધી ગઈ છે. આ એક મળતી-પિરિયડ ડ્રામા ફિલ્મ છે, જ્યા આપણે કલાકારોને તેમના હાલના જીવનમાં જોઈશું, જે તેમના 600 વર્ષ પહેલાના જીવનનો પુનર્જન્મ હશે.

જુઓ ટ્રેલર –

આ ફિલ્મ એક મલ્ટી-સ્ટારર ફિલ્મ છે, જેમાં અક્ષય કુમાર, ક્રિતી ખરબંદા, ક્રિતી સેનન, રિતેશ દેશમુખ, બોબી દેઓલ, પૂજા ગર્ગ અને બીજા કલાકારો પણ જોવા મળશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.