અક્ષય કુમારની અભિનેત્રીએ તો ન પહેરવાનું પહેરી ભુક્કા બોલાવી દીધા, ચાહકો આપી રહ્યા છે ખૂબ પ્રેમ, જુઓ PHOTOS

અક્ષય કુમારની “એરલિફ્ટ” ફેમ અભિનેત્રીની તસ્વીરો જોઈને અરમાન ખુશ થઇ જશે, ફિગર હોય તો આવું

અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ “એરલિફ્ટ”માં જોવા મળેલી અભિનેત્રી ફેરેના વજીર આ દિવસોમાં હોલિડે એન્જોય કરી રહી છે. તેણે થોડા સમય પહેલા જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે ઘણી જ હોટ લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Feryna Wazheir (@ferynawazheir)

ફેરેનાએ બોલ્ડ તસવીરો શેર કરી ઇન્ટરનેટ પર ખલબલી મચાવી દીધી છે. ફેરેનાએ ઝાડના સહારે ઊભા રહી ફોટોશૂટ કરાવતી ઘણી હોટ તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Feryna Wazheir (@ferynawazheir)

ફેરેનાની આ તસવીરો પર તો ચાહકો ખૂબ જ પ્રેમ લૂટાવી રહ્યા છે. આમ તો તેની આ તસવીર થોડા સમય પહેલાની છે, પરંતુ તે હાલના સમયમાં સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Feryna Wazheir (@ferynawazheir)

ફેરેના વજીર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની ખૂબસુરત અને હોટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Feryna Wazheir (@ferynawazheir)

ફેરેનાનું આ ફોટોશૂટ ઘણુ જ વાયરલ થઇ રહ્યુ છે. ચાહકો તો કમેન્ટ પણ કરી રહ્યા છે કે, તેનો જવાબ નથી. તેણે આ ફોટોશૂટથી ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Feryna Wazheir (@ferynawazheir)

એશિયન મૂળની બ્રિટિશ અભિનેત્રી ફેરેના વજીરે બોલિવુડમાં રણદીપ હુડ્ડાની ફિલ્મ “રંગ રસિયા”થી ડેબ્યુ કર્યુ હતુ. આ ઉપરાંત તે અક્ષય કુમારની “એરલિફટ”માં જોવા મળી હતી અને તે “કમાન્ડો 3″માં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Feryna Wazheir (@ferynawazheir)

તમને જણાવી દઈએ કે અક્ષય કુમારની રોમાન્ટિક કોમેડી ફિલ્મ ‘હાઉસફુલ 3’ જયારે રિલીઝ થઇ ત્યારે પહેલા દિવસે 15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ પ્રમાણે હીરો અક્ષય કુમાર સ્ટારર ‘હાઉસફુલ 3’ એ વર્ષની સૌથી વધુ ઓપનિંગ કલેક્શન કરનાર બીજી ફિલ્મ બની છે.

 

View this post on Instagram

 

A post shared by Feryna Wazheir (@ferynawazheir)

દેશનો હીરો અક્કીએ પોતાની ફિલ્મ કરિયરની શરૂઆત ‘સૌગંધ’થી કરી હતી. જેમાં તે લવરબોય ઈમેજમાં દેખાયો હતો. વર્ષ 1991થી અત્યાર સુધીમાં તે ફિલ્મ્સમાં અલગ-અલગ અવતારમાં જોવા મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Feryna Wazheir (@ferynawazheir)

આ પેકેજમાં 25 વર્ષની ફિલ્મ કરિયરમાં અક્ષયના જોવા મળેલા અલગ-અલગ લૂક્સ અંગે જણાવી રહ્યા છીએ. એરલિફ્ટ ફિલ્મ વિજય કૃષ્ણ મેનન દિગ્દર્શિત અને સાચી વાર્તા પર આધારીત આ ફિલ્મ બહાદુર છે. હીરો અક્ષય કુમાર રણજિત કટ્યાલની ભૂમિકામાં છે, જે કુવૈત સ્થિત ભારતીય ઉદ્યોગપતિ છે,

 

View this post on Instagram

 

A post shared by Feryna Wazheir (@ferynawazheir)

જે 1990 માં કુવૈતમાં ખૂબ સફળ છે. જો કે, કુવૈત-ઇરાક વોર સ્ટાર્ટિંગમાં ઇરાકી સૈનિકોએ શહેર પર હુમલો કર્યો હતો, તે અને તેની પત્ની (નિમરત કૌર દ્વારા ભજવાયેલા) મૂળ તરફ હચમચી ઉઠ્યા છે.

Shah Jina