મનોરંજન

બોલીવુડની આ માનુનીઓએ એવોર્ડ ફંક્શનમાં લગાવ્યા ચાર ચાંદ, દીપિકાને મળ્યો સૌથી મોટો બ્યુટી એવોર્ડ

ફિલ્મ ફેર એવોર્ડ આ વર્ષ મુંબઈની બદલાઈ સૌ પ્રથમ વાર ગૌહાટીમાં મંગળવારે યોજવામાં આવ્યો હતો. ફેમિના બ્યુટી એવોર્ડમાં બી ટાઉનના સ્ટાર્સ જાણે કે જમીન પર ઉતરી આવ્યા હતા. આ એવોર્ડ દરમિયાન દીપિકા પાદુકોણથી લઈને કેટરીના કૈફઅને અનુષ્કા શર્માનો આગવો અંદાજ જોવા મળ્યો હતો. બૉલીવુડની માનુનીઓના આ લુક જોઈને લોકો ઘાયલ થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by ♡anushkasharma♡ (@_anushkasharmaholic_) on

આ એવોર્ડ ફંકશનમાં દીપિકા પાદુકોણને સૌથી લીડ પુરસ્કાર પાવરફુલ પરફોર્મર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. દીપિકાએ તેનો આ એવોર્ડ એસિડ એટેક અર્વાઇવર લક્ષ્મી અગ્રવાલને સમર્પિત કરી દીધો હતો. દીપિકાએ લક્ષ્મી અગ્રવાલ સાથે થયેલી દુર્ઘટના પર બનેલી ફિલ્મ ‘છપાક’માં લીડ રોલ કર્યો હતો. દીપિકા પાદુકોણે આ એવોર્ડ જીત્યા બાદ કહ્યું હતું કે, મારી કરિયરની સૌથી મુશ્કેલ ફિલ્મ હતી.

 

View this post on Instagram

 

A post shared by Deepika_padukone (@deepikapadukone_galaxy) on

સીતારાઓથી સજાયેલી આ સાંજમાં બધા જ ખબસુરત ચહેરા નજરે આવ્યા હતા. બધાએ અલગ-અલગ અંદાજમાં આ સાંજને રોશન કરી હતી. ફિલ્મ એક્ટ્રેસ કેટરીના કૈફને બ્યુટી એન્ત્રપ્રેન્યોર ઓફ ધ યરથી સન્માનીત કરવામાં આવી હતી,
જયારે કાર્તિક આર્યનને હાર્ટથ્રોબ ઓફ ધ યરનો પુરસ્કાર મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nykaa (@mynykaa) on

જયારે અનુષ્કા શર્માને બ્યુટી આઇકન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી અનન્યા પાંડેને એક્સાઈટીંગ ફ્રેશ ફેસ ફિમેલનો એવોર્ડ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Katy Osama (@katy.osama.77) on

દીપિકા પાદુકોણ આ એવોર્ડ ફંક્શનમાં ઓફ શોલ્ડર અને નેક લાઈન ડિઝાઇન કરેલા ગાઉનમાં પહોંચી હતી. આ ગાઉનનો યુનિક પોઇન્ટ દીપીકાના હાથ પર જ ફોક્સ કરતું હતું.

 

View this post on Instagram

 

A post shared by Nykaa (@mynykaa) on

આ એવોર્ડ ફંક્શનમાં કેટરીના કૈફનો રેડ કાર્પેટ પર હોટ એન્જેલસ જેવી લાગી રહી હતી. કેટરીનાએ પ્લેન વ્હાઇટ ગાઉન પહેર્યું હતું. જેના ફ્રન્ટ ડીપ નેકલાઇન ડિઝાઇન કર્યું હતું. કેટરીનાએ તેના આ લુકને પૂર્ણ કરવા માટે ડાયમંડઆ ઈયરરિંગ્સ પહેર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Nykaa (@mynykaa) on

અનુષ્કા શર્મા પણ ઘણા સમય બાદ રેડ કાર્પેટ પર નજરે આવી હતી. આ ઇવેન્ટ માટે અનુષ્કા શર્માએ બ્લેક લાઈનીંગ્સ ડ્રેસ પહેર્યો હતો. જેમાં અનુષ્કા ટાઇગર લુક આપી રી રહી હતી. અનુષ્કાએ આ સાથે જ બ્લેક શોર્ટ લેન્થ ઇયરિંગ પહેર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Nykaa (@mynykaa) on

અનન્યા પાંડેએ આ એવોર્ડ ફંક્શનમાં લાઈટ પર્પલ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. જેની ડિઝાઇન પીકોક વિંગ્સ જેવી હતી. આ કલર એક્ટ્રેસ પર શૂટ થતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nykaa (@mynykaa) on

રિયા ચક્રવર્તીએ આ ઇવેન્ટ માટે થાઈ હાઈ સ્લીટ વર્ક ગાઉન પહેર્યું હતું. તેની આ સ્લીટ અને ઇલ્યુશન નેકલાઇન ડિઝાઇન બેહફળ ગ્લેમરસ લુક આપી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nykaa (@mynykaa) on

રકૂલપ્રીત સિંહે આ એવોર્ડ માટે વ્હાઇટ ડ્રેસ પર પસંદગી ઉતારી હતી, જેના એક સાઈડ હાઈ સ્લીટ ડિઝાઇન હતું. આ ડ્રેસમાં કેપ સ્ટાઇલ સ્લીવ હતી. જે ખાસ લુક આપી રહી હતી.

અલાયા

 

View this post on Instagram

 

A post shared by CelebKonect (@celebkonect) on

આ રેડ કાર્પેટ પર લવન્ડર કલરના ગાઉન પર પસંદગી ઉતારી હતી.તેના ગાઉન પર લેયર્ડ લુક હતો. તો વેસ્ટ પર થ્રેડ વર્ક જોવા મળ્યું હતું. ડ્રેસની સૌથી ખાસ વાત હોય તો તે હતી તેની નેકલાઇન. જે ટ્રાંસપેરેંટ મટીરીયલથી બનાવવામાં આવી હતી. જેના સ્કિન ટોનને ફેબ્રિક સાથે જોડવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Nykaa (@mynykaa) on

અદિતિ રાવ હૈદરીએ વ્હાઇટ સ્કર્ટ, બ્લેક ટોપ અને જેકેટ પહેર્યું હતું. એક્ટ્રેસ સ્કર્ટ અને જેકેટ પર બ્લેક ફ્લોરલ વર્ક કર્યું હતું. તો મેકઅપને ટોન રાખીને વાળને મેસી પોની લુક આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nykaa (@mynykaa) on

શ્રુતિ હાસન પણ કંઈક અલગ જ અવતારમાં જોવા મળી હતી. શ્રુતિએ વ્હાઇટ અને સિલ્વર ફ્રેબિક મિક્સ શોર્ટ પહેરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nykaa (@mynykaa) on